________________
પ્રથમવાર
| 33
તેની જીવા ઉત્તરમાં પૂર્વ-પશ્ચિમ લાંબી છે. પૂર્વ-પશ્ચિમ બન્ને બાજુએ લવણસમુદ્રને સ્પર્શે છે. તે પૂર્વ કિનારેથી પૂર્વી લવણસમુદ્રને અને પશ્ચિમી કિનારેથી પશ્ચિમી લવણસમુદ્રને સ્પર્શે છે. તેની લંબાઈ કાંઈક ન્યૂન ચૌદ હજાર, ચારસો એકોત્તેર અને છ કળા(૧૪,૪૭૧ ) યોજન છે. તેનું દક્ષિણી ધનુપૃષ્ઠ ચૌદ હજાર, પાંચસો અઠ્યાવીસ અને અગિયાર કળા(૧૪,૫૨૮) યોજનાનું ગોળાકારે છે. |३३ उत्तरमुभरहस्स णं भंते ! वासस्स केरिसए आयास्भाक्पडोयारे पण्णत्ते?
गोयमा ! बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते, से जहाणामए -आलिंगपुक्खरेइ वा जाव कित्तिमेहिं चेव अकित्तिमेहिं चेव । भावार्थ :- प्रश्न- हे भगवन् ! उत्तराई भरतक्षेत्र २१३५ छ ?
ઉત્તર- હે ગૌતમ! તેનો ઉપરી ભાગ ઢોલકના ચર્મમઢિત ભાગ જેવો બહુ સમતલ અને રમણીય છે યાવત્ કૃત્રિમ અને અકૃત્રિમ તૃણ વનસ્પતિઓથી સુશોભિત છે. ३४ उत्तरडभरहे णं भंते ! वासे मणुयाणं केरिसए आयास्भावपडोयारे पण्णत्ते?
गोयमा ! ते णं मणुया बहुसंघयणा जाव सव्वदुक्खाणमंतं करेंति । ભાવાર્થ - હે પ્રશ્ન- ભગવન્! ઉત્તરાર્ધ ભરતના મનુષ્યોનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- હે ગૌતમ ! તે મનુષ્યો બહુ સંઘયણવાળા છે વગેરે ઉત્તરાર્ધ ભરતના મનુષ્યોનું સંપૂર્ણ વર્ણન દક્ષિણ ભરતની સમાન છે યાવત્ તે મનુષ્યો સર્વ દુઃખોનો અંત કરે છે, મુક્ત થાય છે. ३५ कहि णं भंते ! जंबुद्दीवे दीवे उत्तरङ्गभरहे वासे उसभकूडे णामं पव्वए पण्णत्ते?
__ गोयमा ! गंगाकुंडस्स पच्चत्थिमेणं, सिंधु कुंडस्स पुरत्थिमेणं, चुल्ल हिमवंतस्स वासहरपव्वयस्स दाहिणिल्ले णितंबे,एत्थ णं जंबुद्दीवे दीवे उत्तरडभरहे वासे उसह- कूडे णामं पव्वए पण्णत्ते-अट्ठ जोयणाई उड्ढे उच्चत्तेणं, दो जोयणाई उव्वेहेणं, मूले अट्ठ जोयणाई विक्खंभेणं, मज्झे छ जोयणाई विक्खंभेणं, उवरि चत्तारि जोयणाई विक्खंभेणं, मूले साइरेगाइं पणवीसं जोयणाई परिक्खेवेणं, मज्झे साइरेगाइं अट्ठारस जोयणाई परिक्खेवेणं, उवरिं साइरेगाई दुवालसजोयणाई परिक्खेवेणं, मूले वित्थिण्णे मज्झे संक्खित्ते उप्पि तणुए गोपुच्छसंठाणसंठिए सव्वजंबूणयामए अच्छे सण्हे जाव अभिरूवे पडिरूवे ।