________________
| 3
|
શ્રી જબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
णवहेम- चारुचित चंचलकुंडल-विलिहिज्जमाणगंडे भासुरबोंदी पलंब-वणमाले महिड्डीए महज्जुईए महाबले महायसे महाणुभागे महासोक्खे सोहम्मे कप्पे सोहम्मवडिसए विमाणे सभाए सुहम्माए सक्कंसि सीहासणंसि णिसण्णे ।
सेणंतत्थबत्तीसाए विमाणावाससयसाहस्सीणं, चउरासीएसामाणिय साहस्सीणं, तायत्तीसाए तायत्तीसगाणं, चउण्हं लोगपालाणं, अट्ठण्हं अग्गमहिसीणं सपरिवाराणं, तिण्हं परिसाणं, सत्तहं अणियाणं, सत्तण्हं अणियाहिवईणं, चउण्हं चउरासीणं आयरक्ख देवस्साहस्सीणं, अण्णेसिं च बहूणं सोहम्मकप्पवासीणं वेमाणीयाणं देवाण य देवीण य आहेवच्चं, पोरेवच्चं, सामित्तं, भट्टितं, महत्तरगत्तं, आणा-ईसर सेणावच्चं कारेमाणे पालेमाणे महयाहयणट्टगीयवाइयतंती-तल ताल-तुडियघण-मुइंग- पडुप्पवाइयरवेणं दिव्वाइं भोगभोगाई भुंजमाणे विहरइ । ભાવાર્થ - તે કાળે, તે સમયે, શક્ર નામના દેવેન્દ્ર દેવરાજ; વજધારી, શત્રુઓના નાશક, પૂર્વભવે સો વાર શ્રાવક પ્રતિમાના આરાધક હોવાથી શતક્રતુ, હજારો આંખોના ધારક હોવાથી સહસાક્ષ, વાદળાઓના નિયંત્રક, કુશળ શાસક, દક્ષિણાર્ધ લોકના અધિપતિ, ૩ર લાખ વિમાનના સ્વામી, ઐરાવત નામના હાથી ઉપર સવારી કરનારા, દેવોના સ્વામી, નિર્મળ વસ્ત્રોના ધારક, ગળામાં માળા અને મસ્તક ઉપર મુગટના ધારક, ઉત્તમ સુવર્ણમય સુંદર ઝળહળતા અને હલતાં કુંડળોથી સુશોભિત ગાલવાળા, દેદીપ્યમાન શરીરધારી, લાંબી પુષ્પમાળાને ધારણ કરનારા, મહાદ્ધિવાન, મહાદ્યુતિવાન, મહાબળવાન, મહાયશસ્વી, મહાપ્રભાવક, મહાસુખી, સુધર્મ નામના દેવલોકમાં, સૌધર્માવલંસક વિમાનમાં સુધર્મ સભામાં શક્ર નામના સિંહાસન પર બેઠા હોય છે.
त (श:न्द्र) ३२ सापविमानोना स्वाभी, ८४ ३२ सामानि (समान द्विवाणा) हेवो, गुरु, પુરોહિત જેવા ૩૩ ત્રાયન્ટિંશ દેવો, ૪ લોકપાળ, સપરિવાર૮ અગ્રમહિષીઓ(ઈંદ્રાણીઓ), ત્રણ પરિષદો, ७सेनामी, ७ सेनाधिपतिमओ,४४८४ = उदाण, 38२ मात्भरक्ष-अंग२२क्ष हेवो, सौधर्मકલ્પવાસી અન્ય અનેક દેવ-દેવીઓનું આધિપત્ય, પૌરપત્ય-અગ્રેસરપણું; સ્વામીત્વ, પ્રભુત્વ, વડીલપણું, આજ્ઞાકારકત્વ, ઐશ્વર્યત્વ ભોગવતાં, સેનાપતિની જેમ રક્ષણ કરતાં, તે બધાનું પાલન કરતાં, વીણા, તાલી, તાલ, પટહ, ઘન, મૃદંગ, પપટહ વગેરે અનેક વાદ્યોના તાલ સાથે ગીત સહિત નૃત્યાદિ દિવ્ય ભોગોને ભોગવતાં રહેતાં હોય છે. २४ तए णं तस्स सक्कस्स देविंदस्स देवरण्णो आसणं चलइ । तए णं से सक्के देविंदे देवराया आसणं चलियं पासइ, पासित्ता ओहिं पउंजइ, पउंजित्ता भगवं तित्थयरं ओहिणा आभोएइ, आभोइत्ता हट्टतुट्ठचित्ते आणदिए पीइमणे, परम- सोमणस्सिए, हरिसवस-विसप्पमाण-हियए, धाराहय-कयंब-कुसुम