________________
ચોથો વક્ષસ્કાર
[ ૩૩]
મેરુ પર્વતના ત્રણ કાંડ
વિવેચન :પ્રસ્તુત સૂત્રોમાં મેરુ પર્વતના ત્રણ કાંડનું વર્ણન છે. કાંડ = વિશિષ્ટ ભાગ. મેરુપર્વતના ત્રણ વિભાગ છે.
-
હોમ
=
.
તૃતીય ૬is
=
~-30 pa—–
=
મેરુ પર્વત પ્રથમ વિભાગ - ૧,000 યોજન ઊંડા ભૂમિગત મેરુ. પર્વતને અઘતન કાંડ-નીચેનો વિભાગ કહે છે. તે માટી, પાષાણાદિમય છે.
=
Pનો નજાકત ,
|
એબા ખ યોન -
€1 # ke - E
-
મેરુ પર્વતનો બીજો વિભાગ - સમ પૃથ્વીથી ૩,000 યોજન સુધીના મેરુના મધ્ય વિભાગને મધ્યકાંડ કહે છે. ભદ્રશાલવન, નંદનવન અને સોમનસવન તે ત્રણે વન મધ્યકાંડમાં છે.
! કેમ - gh Gh -
કે 1
-
ઉis
- —૬૨ —િ
' દ્વતીય
—
04th & - + ' + + " CAR.
+
મેરુ પર્વતનો ત્રીજો વિભાગ :- મેરુ પર્વતના ઉપરના અંતિમ ૩૬,000 યોજનના ઉપરી વિભાગને ઉપરિતન કાંડ કહે છે. તેમાં ચોથું પંડગવન આવે છે.તેના ઉપર ૪0 યોજન ઊંચી મેરુ પર્વતની ચૂલિકા છે. જમીનગત ઊંડાઈ અને ચૂલિકા સાથે મેરુની ઊંચાઈ એક લાખ અને ચાલીસ યોજનની છે.]
મંદર પર્વતના સોળ નામ :१९८ मंदरस्स णं भंते ! पव्वयस्स कइ णामधेज्जा पण्णत्ता ? गोयमा ! सोलस णामधेज्जा पण्णत्ता, तं जहा
मंदर मेरु मणोरम, सुदंसण सयंपभे य गिरिराया । रयणोच्चयए सिलोच्चए, मज्झे लोगस्सणाभी य ॥१॥ अच्छे य सूरियावत्ते, सूरियावरणे ति य ।
उत्तमे य दिसादी य, वडेंसए य सोलसे ॥२॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મંદરપર્વતનાં કેટલાં નામ છે?
ઉત્તર- હે ગૌતમ ! મંદરપર્વતનાં ૧૬ નામ છે – (૧) મંદર, (૨) મેરુ, (૩) મનોરમ, (૪) સુદર્શન, (૫) સ્વયંપ્રભ, (૬) ગિરિરાજ, (૭) રત્નોચ્ચય, (૮) શિલોચ્ચય, (૯) લોકમધ્ય, (૧૦) લોકનાભિ, (૧૧) અચ્છ, (૧૨) સૂર્યાવર્ત, (૧૩) સૂર્યાવરણ, (૧૪) ઉત્તમ અથવા ઉત્તર, (૧૫) દિગાદિ (૧૬) અવતંસ.