________________
| उ५८ |
શ્રી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
તે બહુ સમતલ, રમણીય ભૂમિભાગની વચ્ચમાં ઉત્તર અને દક્ષિણમાં બે અભિષેક સિંહાસન છે. તે ૫૦૦ ધનુષ્ય લાંબા, પહોળા અને ૨૫૦ ધનુષ્ય ઊંચા છે. વિજય નામના વસ્ત્ર સિવાય, સિંહાસનનું વર્ણન પૂર્વવત્ જાણવું.
ત્યાંના ઉત્તરદિશાવર્તી સિંહાસન ઉપર ઘણા ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવ-દેવીઓ, કચ્છાદિ આઠ(૧ થી ૮) વિજયોમાં જન્મ પામેલા તીર્થકરોના જન્માભિષેક કરે છે.
ત્યાંના દક્ષિણવર્તી સિંહાસન ઉપર ઘણા ભવનપતિ આદિ દેવ-દેવીઓ વત્સાદિ આઠ (૯ થી ૧૬) વિજયોમાં જન્મ પામેલા તીર્થકરોના જન્માભિષેક કરે છે. १८८ कहि णं भंते ! पंडगवणे पंडुकंबलासिला णामं सिला पण्णत्ता ?
गोयमा ! मंदरचूलियाए दक्खिणेणं, पंडगवणदाहिणपेरते, एत्थणं पंडगवणे पंडुकंबलासिला णामं सिला पण्णत्ता । पाईणपडीणायणा, उत्तरदाहिणवित्थिण्णा, एवं तं चेव पमाणं वत्तव्वया य भाणियव्वा जाव तस्स णं बहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसभाए एत्थ णं महं एगे सीहासणे पण्णत्ते, तं चेव सीहासणप्पमाणं । तत्थ णं बहूहिं भवणवइ जाव भारहगा तित्थयरा अभिसिंचंति। भावार्थ :- प्रश- मावन् ! ५४वनमा पारशिला नामनी शिक्षा या छ ?
ઉત્તર- હે ગૌતમ! મંદરપર્વતની ચૂલિકાની દક્ષિણમાં, પંડકવનના દક્ષિણી સીમાંત પાંડૂકંબલશિલા નામની શિલા છે. તે પૂર્વપશ્ચિમ લાંબી અને ઉત્તરદક્ષિણ પહોળી છે. તેનું પ્રમાણ, વિસ્તાર આદિ પૂર્વવત્ છે થાવતું તેના બહુ સમતલ અને રમણીય ભૂમિભાગની બરાબર મધ્યમાં એક વિશાળ સિંહાસન છે. તેનું વર્ણન પૂર્વવતુ છે. ત્યાં ભવનપતિ આદિ દેવ-દેવીઓ, ભરત ક્ષેત્રમાં જન્મ પામેલા તીર્થકરોના જન્માભિષેક કરે છે. १८९ कहि णं भंते ! पंडगवणे रत्तसिला णामं सिला पण्णत्ता ?
गोयमा !मंदरचूलियाएपच्चत्थिमेणं,पंडगवणपच्चत्थिमपेरते, एत्थणं पंडगवणे रत्तसिला णामं सिला पण्णत्ता । उत्तरदाहिणायया, पाईणपडीणवित्थिण्णा जावतं चेव पमाणं सव्व-तवणिज्जामई अच्छा सण्हा जाव पडिरूवा । उत्तरदाहिणेणं ए त्थ णं दुवे सीहासणा पण्णत्ता- तत्थ णं जे से दाहिणिल्ले सीहासणे तत्थ णं बूहहिं भवणवइ जाव पम्हाइया तित्थयरा अभिसिंचंति । तत्थ णं जे से उत्तरिल्ले सीहासणे तत्थ णं बहूहिं भवणवइ जाव वप्पाइया तित्थयरा अभिसिंचंति । भावार्थ :- प्रश्न- हे भगवन् ! पंऽवनमा २तशिमा नामनी शिक्षा या छ ?