________________
| 3०८
શ્રી જંબુદ્વીપ પ્રાપ્તિ સૂત્ર
મહાવિદેહ ક્ષેત્રમાં કચ્છ વિજય :१११ कहि णं भंते! जंबुद्दीवे दीवे महाविदेहे वासे कच्छे णामं विजए पण्णते?
गोयमा !सीयाए महाणईए उत्तरेणं, णीलवंतस्स वासहरपव्वयस्सदाहिणेणं, चित्तकूडस्स वक्खारपव्वयस्स पच्चत्थिमेणं, मालवंतस्स वक्खारपव्वयस्स पुरथिमेणं, एत्थं णं जंबुद्दीवेदीवे महाविदेहे वासे कच्छे णामं विजए पण्णत्ते ।
उत्तरदाहिणायए, पाईणपडीणवित्थिण्णे पलियंक-संठाणसंठिए, गंगासिंधूहि महाणईहिं वेयड्डेणं य पव्वएणं छब्भाग-पविभत्ते ।
सोलस जोयणसहस्साई पंच य बाणउए जोयणसए दोण्णि य एगूणवीसइभाए जोयणस्स आयामेणं । दो जोयणसहस्साई दोण्णि य तेरसुत्तरे जोयणसए किंचि विसेसूणे विक्खंभेणं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જેબૂદ્વીપના મહાવિદેહક્ષેત્રમાં કચ્છ નામની વિજય ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ! જંબુદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં સીતામહાનદીની ઉત્તરમાં, નીલવાન વર્ષધર પર્વતની દક્ષિણમાં, ચિત્રકુટ વક્ષસ્કાર પર્વતની પશ્ચિમમાં અને માલ્યવંત વક્ષસ્કાર પર્વતની પૂર્વમાં કચ્છ નામની વિજય છે.
તે વિજય ઉત્તર-દક્ષિણ લાંબી, પૂર્વ-પશ્ચિમ પહોળી છે. તે લંબચોરસ આકારવાળી છે. ગંગા-સિંધુ મહાનદી અને વૈતાઢય પર્વતના કારણે તે છ વિભાગમાં વિભક્ત થાય છે.
તે વિજય સોળ હજાર પાંચસો બાણું યોજન અને બે કળા (૧,૫૯૨ દયો.) લાંબી છે. તે દેશોન બે ३०२, सोते२ (२,२१७) योन पडोजी छ. ११२ कच्छस्स णं विजयस्स बहुमज्झदेसभाए, एत्थ णं वेयड्डे णामं पव्वए पण्णत्ते, जे णं कच्छ विजयं दुहा विभयमाणे-विभयमाणे चिट्ठइ, तं जहा- दाहिणड्डकच्छं उत्तरडकच्छं च । ભાવાર્થ - કચ્છ વિજયની બરાબર મધ્યમાં વૈતાઢય નામનો પર્વત છે. તે કચ્છ વિજયને દક્ષિણાર્ધ કચ્છ અને ઉત્તરાર્ધ કચ્છના રૂપે બે ભાગમાં વિભક્ત કરે છે. ११३ कहि णं भंते ! जंबुद्दीवे दीवे महाविदेहे वासे दाहिणड्डकच्छे णामं विजए पण्णत्ते?