________________
૨૦ |
શ્રી જંબૂતીપ પ્રાપ્તિ સત્ર
ઉત્તર- હે ગૌતમ ! મહાહિમવંત વર્ષધર પર્વતની દક્ષિણમાં, ચુલહિમવંત વર્ષધર પર્વતની ઉત્તરમાં, પૂર્વી લવણસમુદ્રની પશ્ચિમમાં અને પશ્ચિમી લવણસમુદ્રની પૂર્વમાં, આ જંબૂદ્વીપ નામના દ્વીપમાં હેમવત નામનું ક્ષેત્ર છે. તે પૂર્વ પશ્ચિમ લાંબુ અને ઉત્તર-દક્ષિણ પહોળું, પલંગના આકારે લંબચોરસ) છે. તે બે બાજુથી લવણસમુદ્રને સ્પર્શ કરે છે– પૂર્વ કિનારાથી પૂર્વી લવણ સમુદ્રને અને પશ્ચિમ કિનારાથી પશ્ચિમી લવણ સમુદ્રને સ્પર્શ કરે છે.
તે બે હજાર એક સો પાંચ યોજન અને પાંચ કળારિ,૧૦૫ દ યો. પહોળું છે.
પૂર્વ-પશ્ચિમવ તેની બાહા છ હજાર સાતસો પંચાવન યોજના અને ત્રણ કળા [૬૭પપ યો.] લાંબી છે.
ઉત્તરદિશાવર્તી તેની પૂર્વ-પશ્ચિમ લાંબી જીવા બંને તરફ લવણ સમુદ્રને સ્પર્શેલી છે. પૂર્વ કિનારેથી પૂર્વી લવણસમુદ્રનો અને પશ્ચિમી કિનારેથી પશ્ચિમી લવણ સમુદ્રનો સ્પર્શ કરે છે. તેની લંબાઈ કંઈક ન્યૂન સાડત્રીસ હજાર છસો ચુમોતેર યોજન અને સોળ કળા (૩૭,૬૭૪ દ યો.) છે.
તેનું દક્ષિણવર્તી ધનુષષ્ઠ ગોળાઈમાં આડત્રીસ હજાર સાતસો ચાલીસ યોજન અને દસ કળા (૩૮,૭૪૦૨) છે. ३८ हेमवयस्स णं भंते! वासस्स केरिसए आयारभावपडोयारे पण्णते?
गोयमा! बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते, एवं तइयसमाणुभावो णेयव्वो । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! હેમવત ક્ષેત્રનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- હે ગૌતમ ! તેનો ભૂમિભાગ ઘણો સમતલ અને રમણીય છે. શેષ સંપૂર્ણ વર્ણન ત્રીજા આરા(સુષમદુઃષમા કાલ) જેવું છે અર્થાત્ આ ક્ષેત્રમાં હંમેશાં ત્રીજા આરા જેવા એક સરખા ભાવ વર્તે છે. |३९ कहि णं भंते ! हेमवए वासे सद्दावई णामं वट्टवेयड्डपव्वए पण्णत्ते ?
गोयमा ! रोहियाए महाणईए पच्चत्थिमेणं, रोहियंसाए महाणईए पुरत्थिमेणं, हेमवयवासस्स बहुमज्झदेसभाए, एत्थ णं सद्दावई णामं वट्टवेयड्डपव्वए पण्णत्ते ।
एगं जोयणसहस्सं उ8 उच्चत्तेणं । अड्डाइज्जाई जोयणसयाई उव्वेहेणं, सव्वत्थसमे, पल्लगसंठाणसंठिए । एगं जोयणसहस्सं आयामविक्खंभेणं । तिण्णि जोयणसहस्साई एगं च बावटुं जोयणसयं किंचिविसेसाहियं परिक्खेवेणं, सव्वरयणामए अच्छे सण्हे जाव पडिरूवे ।
सेणं एगाए पउमवरवेइयाए एगेण य वणसंडेणं सव्वओ समंता संपरिक्खित्ते,