________________
ચોથો વક્ષસ્કાર
| ૨૪૭ |
વલયમાં ૪૦ લાખ કમળો છે. બાહ્ય કમળ વલયમાં ૪૮ લાખ કમળો છે. આ પ્રમાણે ત્રણે કમળ વલયમાં કુલ મળીને એક કરોડ વીસ લાખ(૧,૨૦,00,000) કમળો છે. १३ से केणटेणं भंते ! एवं वुच्चइ पउमद्दहे, पउमद्दहे ?
गोयमा ! पउमद्दहे णं तत्थतत्थ देसे-देसे तहि-तहिं बहवे उप्पलाई जाव सयसहस्सपत्ताई पउमद्दहप्पभाई पउमद्दहागाराई पउमद्दहवण्णाभाई सिरी य इत्थ देवी महिड्डीया जाव पलिओवमट्टिईया परिवसइ । से एएणडेणं ।
अदुत्तरं च णं गोयमा ! पउमद्दहस्स सासए णामधेज्जे पण्णत्ते ण कयाइ णासि जाव अवट्ठिए णिच्चे । ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! તે પદ્મદ્રહને પદ્મદ્રહ કહેવાનું શું કારણ છે?
હે ગૌતમ!તે પદ્મદ્રહમાં ઠેકઠેકાણે ઘણા કમળો છે યાવત લાખ પાંખડીવાળા આદિ અનેક પ્રકારનાં પાકમળો છે. તે પાકમળો પદ્મદ્રહ જેવી આભા, આકાર અને વર્ણવાળા હોય છે. ત્યાં પરમ ઋદ્ધિશાલિની એક પલ્યોપમની સ્થિતિવાળી 'શ્રી' નામની દેવી નિવાસ કરે છે, તેથી તે દ્રહ પદ્મદ્રહ કહેવાય છે. અથવા તો હે ગૌતમ! તે પદ્મદ્રહ નામ શાશ્વત છે. તે ક્યારેય નાશ પામતું નથી. યાવત અવસ્થિત છે, નિત્ય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ચુલહિમવંત પર્વત ઉપરના પદ્મદ્રહ ગત પદ્માદિનું વર્ણન છે.
પઘદ્રહ નામહેત - આ દ્રહમાં (૧) પદ્મદ્રહના આકારવાળા અર્થાત્ લંબચોરસ આકારવાળા હજાર પાંખડીવાળા, લાખ પાંખડીવાળા, ચંદ્રવિકાસી, સૂર્યવિકાસી આદિ અનેક પ્રકારના પધો-કમળો ઉગે છે. (૨) આ દ્રહમાં શ્રીદેવી અને તેના પરિવારના શાશ્વતા, પદ્મદ્રહના આકારવાળા, તેવી જ આભાવાળા પૃથ્વીકાયના બનેલા એક ક્રોડ ઉપરાંતના પડ્યો છે અથવા (૩) પદ્મદ્રહ એવું તેનું શાશ્વતું નામ છે. તેથી આ દ્રહ પદ્મદ્રહના નામથી પ્રસિદ્ધ છે. વિજુડી નફા -ગુલ્લહિમવંત પર્વત પરના પદ્મદ્રહની મધ્યમાં એક પદ્મ છે, તેની ચારે બાજુ જગતી (કિલ્લો) છે. તે જગતીનું માપ જંબૂદ્વીપની જગતી જેટલું જ છે અર્થાત્ આ જગતી આઠ યોજન ઊંચી અને મૂળમાં ૧૨ યોજન, મધ્યમાં ૮ યોજન અને ઉપર ૪ યોજન પહોળી છે. અહીં જગતીની આઠ યોજનની ઊંચાઈ બતાવી છે તે પાણીના ઉપરના ભાગની જગતીની અપેક્ષાએ કહી છે. તે જગતી પાણીમાં ૧૦ યોજન ઊંડી છે (સૂત્રકારે તેનું કથન કર્યું નથી.) આ રીતે તે કુલ ૧૮ યોજન ઊંચી છે. વૃત્તિકાર તેનું સ્પષ્ટીકરણ આ રીતે કરે છે.– સા ર ાતી ગઝૂતોપગતિમાન વેજિતવ્યા, પતવ પ્રતાપ નલાલુપરિન્ટાબ્લે, વશ યોગનાત્મા ગલાવાદ પ્રાપણ વિવકતત્વાન્ા - વૃત્તિ.