________________
શ્રી જંબુદ્રીપ પ્રાપ્તિ સૂત્ર
નવ નિધિનું સ્વરૂપ :– નિધિના સ્વરૂપ વિષયક બે પ્રકારના અર્થ ઉપલબ્ધ છે. (૧) નિધિઓ દિવ્ય કલ્પ ગ્રંથ રૂપે છે અને (૨) નિધિઓ તે તે વસ્તુના સંગ્રહ રૂપ છે. તે બંને અર્થ અવિરોધિ અને સ્વીકાર કરવા યોગ્ય છે. બંનેના સુમેળથી નિધિઓનું સર્વાંગીય સ્વરૂપ પ્રાપ્ત થાય છે. તે સંબંધી સર્વ વિષય ભાવાર્થ-ગાથાર્થમાં સ્પષ્ટ છે.
ચક્રવર્તીની નવનિધિ :
ક્રમ
૨૦૪
૧
૨
૩
૪
૫
૭
નિધિનામ
८
નૈસર્પ નિધિ
પાંડુક નિધિ
પિંગળ નિધિ
મહાપદ્મ નિધિ
સર્વરત્ન નિધિ
કાલ નિધિ
મહાકાલ નિધિ
અધિષ્ઠાયક
નૈસર્પ દેવ
પાંડુક દેવ
પિંગળ દેવ
મહાપદ્મ દેવ
સર્વરત્ન દેવ
કાલ દેવ
મહાકાલ દેવ
નિધિગત વસ્તુ
ગામ–નગર–ગૃહાદિ સ્થાપના વિધિના ગ્રંથો
ધન, ધાન્ય, માન વિધિ તથા તે સર્વની ઉત્પત્તિ વિધિના ગ્રંથો સ્ત્રી, પુરુષ, ગજાશ્વાદિ આભરણ વિધિના ગ્રંથો
વસ્ત્ર ઉત્પત્તિ, તેને રંગવા, ધોવાની વિધિના ગ્રંથો ચક્રાદિ ચૌદ રત્ન તથા અન્ય સર્વ રત્ન ઉત્પત્તિ વિધિના ગ્રંથો ૩ શલાકા ચરિત્ર, જ્યોતિષ, શિલ્પાદિ શાસ્ત્ર વિધિના ગ્રંથો મણિ, રત્ન, પ્રવાલ, ધાતુ વગેરેની ખાણો તથા તેની પ્રાપ્તિ વિધિના ગ્રંથો
માણવક નિધિ
માણવક દેવ
સર્વ શસ્ત્ર ઉત્પત્તિ, યુદ્ધ નીતિ, બખ્તરાદિ ઉત્પત્તિ વિધિના ગ્રંથો
શંખ નિધિ શંખ દેવ ગાયન, નાટ્ય, કાવ્ય, વાજિંત્રાદિ વિધિના ગ્રંથો પ્રત્યેક નિધિ મંજુષા ૧૨ યોજન લાંબી, ૯ યોજન પહોળી અને ૮ યોજન ઊંચી છે દક્ષિણાર્ધ ગંગા નિષ્કુટ વિજય ઃ
१०५ तए णं से भरहे राया णिहिरयणाणं अट्ठाहियाए महामहिमाए णिव्वत्ताए समाणीए सुसेणं सेणावइरयणं सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी- गच्छण्णं भो देवाणुप्पिया ! गंगामहाणईए पुरत्थिमिल्लं णिक्खुडं दुच्वंपि सगंगासागरगिरिमेरागं समविसम णिक्खुडाणि य ओयवेहि ओयवेत्ता एयमाणत्तियं पच्चप्पिणाहि ।
तणं से सुसे तंव पुव्ववण्णियं भाणियव्वं जाव ओयवित्ता तमाणत्तियं पच्चप्पिणइ जाव विहरइ ।
ભાવાર્થ :- નવનિધિનો અષ્ટાલિકા મહોત્સવ પૂર્ણ થતા ભરત રાજા પોતાના સુષેણ સેનાપતિને બોલાવે છે, બોલાવીને કહે છે કે— “હે દેવાનુપ્રિય ! તમે જાઓ, ગંગાનદીનો પૂર્વી નિષ્કૃટ કે જે પશ્ચિમ અને દક્ષિણ દિશામાં ગંગા નદીથી, પૂર્વ દિશામાં સમુદ્રથી અને ઉત્તરદિશમાં વૈતાઢયપર્વતથી પરિવૃત છે. તેના સમવિષમ