________________
શ્રી જંબુદ્રીપ પ્રાપ્તિ સૂત્ર
वुच्चइ, संखिज्जाओ आवलियाओ उसासो, संखिज्जाओ आवलियाओ णीसासो, हट्ठस्स अणवगल्लस्स, णिरुवकिटुस्स जंतुणो । एगे उसासणीसासे, एस पाणु त्ति वुच्चइ ॥१॥ तपाइं से थोवे, सत्त थोवाई से लवे । लवाणं सत्तहत्तरीए, एस मुहुत्ते त्ति आहिए ॥२॥
३८
तिण्णि सहस्सा सत्त य, सयाइं तेवत्तरि च ऊसासा । एस मुहुत्तो भणिओ, सव्वेहिं अनंतणाणीहिं ॥३॥
एएणं मुहुत्तप्पमाणेणं तसं मुहुत्ता अहोरत्तो, पण्णरस अहोरत्ता पक्खो, दो पक्खा मासो, दो मासा उउ, तिण्णि उउ अयणे, दो अयणा संवच्छरे, पंचसंवच्छरिए जुगे, वीसं जुगाई वाससए, दस वाससयाइं वाससहस्से, सयं वाससहस्साणं वाससयसहस्से, चउरासीइं वाससयसहस्साइं से एगे पुव्वंगे, चउरासीइ पुव्वंगसक्सहस्साइं से एगे पुव्वे, एवं तुडियंगे तुडिए, अडडंगे अडडे, अववंगे अववे, हुहुयंगे हुहुए, उप्पलंगे उप्पले, पउमंगे पउमे, णलिणंगे णलिणे, अत्थणिउरंगे अत्थणिउरे, अउअंगे अउए,
उयंगे गए, पउयंगे पउए, चूलियंगे चूलिए, सीस- पहेलियंगे सीसपहेलिए, एवं चउरासीइं सीसपहेलियंगसयसहस्साइं सा एगा सीस- पहेलिया । एतावताव गणिए, एतावताव गणियस्स विसए, तेणं परं ओवमिए ।
भावार्थ :- हे भगवन् ! ये भुहूर्तमां डेटला उच्छ्वास-निःश्वास ह्या छे ?
હે ગૌતમ ! અસંખ્યાત સમય = ૧ આવલિકા
૧૫ અહોરાત્ર = ૧ પક્ષ
સંખ્યાત આવલિકા = ૧ ઉચ્છ્વાસ
૨ પક્ષ = ૧ માસ
૨ માસ = ૧ ઋતુ
ૐ ૠતુ = ૧ અયન
સંખ્યાત આવલિકા = ૧ નિઃશ્વાસ એક ઉચ્છવાસ-નિશ્વાસ = ૧ પ્રાણ (હ્રષ્ટ-પુષ્ટ વ્યાધિ રહિત વૃદ્ધાવસ્થા રહિત મનુષ્યના એક ઉચ્છવાસ-નિશ્વાસને પ્રાણ કહે છે.)
२ अयन = १ संवत्सर (वर्ष)
५ सवंत्सर (वर्ष) = १ युग
૭ પ્રાણ = ૧ સ્મોક
૨૦ યુગ = ૧૦૦ વર્ષ
૭ સ્ટોક = ૧ લવ
૧૦ સો વર્ષ = ૧૦૦૦ વર્ષ ૧૦૦ હજાર વર્ષ = ૧ લાખ વર્ષ
૮૪ લાખ વર્ષ = ૧ પૂર્વાંગ
૮૪ લાખ પૂર્વાંગ = ૧ પૂર્વ
૭૭ લવ = ૧ મુહૂર્ત અથવા
(3,993 श्वासोश्वास = १ । મુહૂર્ત
એમ સર્વ અનંતજ્ઞાનીઓ આવા કહે છે. ૩૦ મુહૂર્ત – ૧ અહોરાત્ર