________________
I , , સૌરાષ્ટ્ર કેસરી
બા. બ્ર. પૂ. ગુરુદેવ - શ્રી પ્રાણલાલજી મ. સા. ને અનન્ય શ્રદ્ધાભાવે..
સમર્પણ
પ્રેમજીભાઈને કુંવરબાઈજા, હવા હેમવર્ણી ભાણ,
ડુંગર દQબારે ઉદિત થયા,બન્યા તેજસ્વી ગુરુ ત્રાણ,
કોઇ આગમ ભાવો કથામાં ઝબોળી, પીરસી ગયા લવરસની લ્હાણ,
જ અમર્યલોકો મર્યલોકમાં, ગુંજી રહ્યું નામ ગુરપ્રાણ.
ગાશમાં તો કશું નથી જે, અર્પે તો હું વાત,
પ્રજ્ઞાપના સૂત્રના અનુવાદ કાર્યની,
ગાશ છે શું વિસાત?
તારું દીઘેલું તoો આપવા, હસી રહી છું ગુલાત,
સ્વીકારશો મારી પ્રેમ ભરેલી, કાલી ઘેલી વાત.
- પૂ. મુકત - લીલમ - ભારતી સુશિષ્યા
સાધ્વી સુધા