________________
૧૨ ]
શ્રી પન્નવણા સુa: ભાગ-૨
નથી
|
_
_
_
__.
|
નથી
?
નથી
|દા.
|૪| |
|
|
જીવ પ્રકાર
જઘન્ય | ઉત્કૃષ્ટ | જઘન્ય ઉત્પત્તિ ઉત્કૃષ્ટ ઉત્પત્તિ
વિરહકાળ | વિરહકાળ | સંખ્યા | સંખ્યા ચાર સ્થાવર
નથી
નિરંતર અસંખ્યાત | વનસ્પતિકાય
નિરંતર અનંત
– – ૩ વિકલે, અસંજ્ઞી તિર્યંચ
અંતર્મુહૂર્ત | એક, બે કે ત્રણ | અસંખ્યાત સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય
એક સમય ૧૨ મુહૂર્ત | એક, બે કે ત્રણ | અસંખ્યાત સંમૂર્છાિમ મનુષ્ય
એક સમય ૨૪ મુહૂર્ત | એક, બે કે ત્રણ | અસંખ્યાત ગર્ભજ મનુષ્ય
એક સમય | ૧૨ મુહૂર્ત | એક, બે કે ત્રણ | સંખ્યાત * અહીં ઉત્પત્તિ અને મરણની જઘન્ય-ઉત્કૃષ્ટ સંખ્યા એક સમયની અપેક્ષાએ છે. (૩) સાન્તર દ્વાર:જીવોની સાન્તર-નિરન્તર ઉત્પત્તિ અને ઉદ્વર્તન:|४७ णेरइया णं भंते ! किं संतरं उववजंति, णिरंतरं उववजंति? गोयमा ! संतरं पि उववज्जति, णिरंतरं पि उववज्जंति । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! નૈરયિકો સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરંતર ઉત્પન્ન થાય છે? ઉત્તરહે ગૌતમ! સાન્તર પણ ઉત્પન્ન થાય છે અને નિરંતર પણ ઉત્પન્ન થાય છે. |४८ तिरिक्खजोणिया णं भंते ! किं संतरं उववज्जंति, णिरंतरं उववज्जति? गोयमा! संतरं पि उववज्जति, णिरंतरं पि उववजंति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તિર્યંચયોનિકો શું સાતર ઉત્પન્ન થાય છે કે નિરંતર ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! સાત્તર પણ ઉત્પન્ન થાય છે અને નિરંતર પણ ઉત્પન થાય છે.
४९ मणुस्सा णं भंते ! किं संतरं उववज्जति, णिरंतरं उववजंति? गोयमा ! संतरं पि उववज्जति, णिरंतर पिउववज्जति । ભાવાર્થ -પ્રશ્ન-હે ભગવન્! મનુષ્યો શું સાંતર ઉત્પન્ન થાય છે કે નિરંતર ઉત્પન્ન થાય છે? ઉત્તરહે ગૌતમ! સાંતર પણ ઉત્પન્ન થાય છે અને નિરંતર પણ ઉત્પન્ન થાય છે. ५० देवा णं भंते ! किं संतरं उववजंति, णिरंतरं उववज्जति ? गोयमा ! संतरं पि उववज्जति, णिरंतरं पि उववज्जति । ભાવાર્થ:-પ્રશ્ન- હે ભગવન! દેવો શું સાંતર ઉત્પન્ન થાય છે કે નિરંતર ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! સાંતર પણ ઉત્પન્ન થાય છે અને નિરંતર પણ ઉત્પન્ન થાય છે. ५१ रयणप्पभापुढविणेरइया णं भंते ! किं संतरं उववज्जंति, णिरंतरं उववज्जति? गोयमा ! संतरं पिउववज्जंति, णिरंतरं पिउववज्जति । एवं जाव अहेसत्तमाए संतरं पि उववज्जंति, णिरंतरं पि उववज्जंति ।