________________
[ ૩૩૬]
શ્રી પન્નવણા સુa: ભાગ-૨
વિકટાપાતી વત્તવૈતાઢય પર્વતની બધી દિશાઓ-વિદિશાઓમાંથી સિદ્ધક્ષેત્રોપપાતગતિ છે. જંબુદ્વીપ નામના દ્વીપમાં મહાહિમવંત અને રુક્મિવર્ષધર પર્વતની બધી દિશાઓ-વિદિશાઓમાંથી સિદ્ધક્ષેત્રોપપાતગતિ છે. જેબૂદ્વીપ નામના દ્વીપમાં હરિવર્ષઅને રમ્યફવર્ષ ક્ષેત્રમાં બધી દિશાઓવિદિશાઓમાંથી સિદ્ધ ક્ષેત્રો પપાતગતિ છે, જંબૂદ્વીપ નામના દ્વીપમાં ગંધાપાતી અને માલ્યવત્તપર્યાય વૃત્તવૈતાઢયપર્વતમાં બધી દિશાઓ-વિદિશાઓમાંથી સિદ્ધક્ષેત્રોપપાત ગતિ છે, જંબુદ્વીપ નામના દ્વીપમાં નિષધ અને નીલવંત વર્ષધર પર્વતની બધી દિશાઓવિદિશાઓમાંથી સિદ્ધક્ષેત્રોપપાતગતિ છે. જંબૂદ્વીપ નામના દ્વીપમાં પૂર્વવિદેહ અને અપરવિદેહમાં બધી દિશાઓ-વિદિશાઓમાંથી સિદ્ધક્ષેત્રો પપાતગતિ છે, જેબૂદ્વીપ નામના દ્વીપમાં દેવકુ અને ઉત્તરકુરુક્ષેત્રમાં બધી દિશાવિદિશાઓમાંથી સિદ્ધક્ષેત્રોપપાતગતિ છે. જંબુદ્વીપ નામના દ્વીપમાં મંદર પર્વતની બધી દિશાઓવિદિશાઓમાંથી સિદ્ધક્ષેત્રોપપાતગતિ છે, લવણ સમુદ્રમાં બધી દિશાઓ અને વિદિશાઓમાંથી સિદ્ધક્ષેત્રોપપાત ગતિ છે. ધાતકીખંડ દ્વીપમાં પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ધ થાવમંદર પર્વતની બધી દિશાઓમાંથી સિદ્ધક્ષેત્રોપપાત ગતિ છે, કાલોદધિ સમુદ્રમાં બધી દિશાઓ-વિદિશઓમાંથી સિદ્ધક્ષેત્રોપપાત ગતિ છે. પુષ્કરવર દ્વીપાર્ધમાં પૂર્વાદ્ધના ભરત અને ઐરવતક્ષેત્રોમાં બધી દિશાઓ અને વિદિશાઓમાંથી સિદ્ધક્ષેત્રોપપાત ગતિ છે યાવત પુષ્કરવર દ્વીપાર્ધના પશ્ચિમાર્ધ મંદરપર્વતમાં બધી દિશાઓ-વિદિશાઓમાંથી સિદ્ધક્ષેત્રોપપાતગતિ છે. આ સિદ્ધક્ષેત્રોપપાતગતિનું વર્ણન છે. આ ક્ષેત્રોપપાતગતિનું વર્ણન છે. | २९ से किं तं भंते ! भवोववायगई ? गोयमा ! भवोववायगई चउव्विहा पण्णत्ता, तं जहा- णेरइय भवोववायगई जाव देवभवोववाय गई।। ભાવાર્થ-પ્રશ્ન-હે ભગવન્! ભવોપપાતગતિનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-હે ગૌતમ!ભવોપપાતગતિના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે–નૈરયિકભવોપપાતગતિ યાવત દેવભવોપપાતગતિ. |३० से किं तं भंते ! णेरइयभवोववायगई ? गोयमा ! णेरइयभवोववायगई सत्तविहा पण्णत्ता, तं जहा- रयणप्पभा पुढवी जाव अहेसत्तमापुढवी; एवं सिद्धवज्जो भेओ भाणियव्वो, जो चेव खेत्तोववायगईए सो चेव भवोववायगईए । से तं भवोववायगई । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! નૈરયિક ભવોપપાત ગતિના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ ! નૈરયિક ભવોપપાતગતિના સાત પ્રકાર છે, તે આ પ્રમાણે છે– રત્નપ્રભા નરક પૃથ્વી યાવત અધઃસપ્તમ નરક પૃથ્વી આદિ, આ રીતે સિદ્ધોને છોડીને ક્ષેત્રોપપાતગતિમાં કહેલા બધા ભેદ અહીં ભવોપપાત ગતિમાં કહેવા જોઈએ. આ ભવોપપાતગતિનું નિરૂપણ છે. | ३१ से किं तं भंते ! णोभवोववायगई ? गोयमा ! णोभवोववायगई दुविहा पण्णत्ता, तं जहा- पोग्गल- णोभवोववायगई य सिद्ध-णोभवोववायगई। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નોભવોપપાત ગતિનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- હે ગૌતમ! નોભવોપપાતગતિના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– પુદ્ગલ નોભવોપપાતગતિ અને સિદ્ધ નોભવોપપાતગતિ. | ३२ से किं तं भंते ! पोग्गल-णोभवोववायगई ?
गोयमा ! पोग्गल-णोभवोवायगई जणं परमाणुपोग्गले लोगस्स पुरथिमिल्लाओ