SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ | સૂત્રોના શ્લોક પ્રમાણ અને ઉપધાન-તપI ૩૦ ૨ . ૨૯૨ 8 8 વિશેષ જ્ઞાતવ્ય :- અહીં બત્રીસ સૂત્રોના મૂળપાઠનાં શ્લોકપરિમાણ સંગ્રહિત કર્યા છે. જેમાં ૩ર અક્ષરનો એક શ્લોક ગણતાં આચારાંગ સૂત્રનો મૂળ પાઠ ૨૫૦૦ શ્લોક પ્રમાણ થાય છે. આ જ રીતે બીજા સૂત્રોના શ્લોક પરિમાણ સમજી લેવા જોઈએ. ઉપરોક્ત સર્વ શાસ્ત્રોની શ્લોક સંખ્યા ૬૮૩૭૬ થાય છે. પ્રત્યેક આગમની વાચણી લેવાના સમયે અથવા ત્યારપછી ગુરુ આજ્ઞાનુસાર આયંબિલ તપ કરવું જરૂરી છે. આગમ વાંચન સંબંધી આ તપને શાસ્ત્રમાં ઉપધાન(૫) કહેવામાં આવ્યું છે. આ ઉપધાન તપમાં આયંબિલના સ્થાને ઉપવાસ, એકાસણા પણ કરી શકાય છે. તેમાં, ૨આયંબિલ=૧ઉપવાસ, ૧ આયંબિલ = ૨ એકાસણા ગણવામાં આવે છે. o શ્લોક || તપ શ્રી આચારાંગ સૂત્ર ૨૫૦૦ ૫૦ (૨) શ્રી સૂયગડાંગ સૂત્ર ૨૧00 શ્રી ઠાણાંગ સૂત્ર ૩૭૭૦ શ્રી સમવાયાંગ સૂત્ર ૧૭ શ્રી ભગવતી સૂત્ર ૧૫૭૫૨ ૧૮૬ (૬) શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર પપ00 ૩૩ (૭) શ્રી ઉપાસકદશા સૂત્ર ૮૧૨ ૧૪ (૮) શ્રી અંતગડદશા સૂત્ર ૯૦૦ (૯) શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર (૧૦) શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ૧૨૫૦ (૧૧) શ્રી વિપાક સૂત્ર ૧૨૧૬ (૧૨) શ્રી ઉવવાઈ સૂત્ર ૧૨00 (૧૩) શ્રી રાજપ્રશ્રીય સૂત્ર ૨૦૭૮ (૧૪) શ્રી જીવાભિગમ સૂત્ર ૪૭૦૦ (૧૫) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ૭૭૮૭ (૧૬) શ્રી જેબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર ૪૧૪૬ (૧૭) શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર [૨]| ર૨૦૦ (૧૮) શ્રી ઉપાંગ સૂત્ર(નિરયા) [૫] ૧૧૦૯ (૧૯) શ્રી નિશીથ સૂત્ર ૧૮૧૫ (૨૦) શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર (૨૧) શ્રી બૃહત્કલ્પ સૂત્ર (૨૨) શ્રી વ્યવહાર સૂત્ર (૨૩) શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૨૧00 (૨૪) શ્રી દશવૈકાલિક સૂત્ર ૭00 (૨૫) શ્રી નંદી સૂત્ર ૭૦૦ (૨૬) શ્રી અનુયોગ દ્વાર સૂત્ર ૧૮૯૯ (૨૭) શ્રી આવશ્યક સૂત્ર ૧૨૫ o o 6 ૭૫૦ ૪૭૩ ૮૩૫ 57
SR No.008772
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages538
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy