________________
| પાંચમું પદ વિશેષ (પર્યાય પદ) .
[ ૪૨૫ ]
અવગાહનાદિ દ્રવ્યથી પ્રદેશથી અવગાહનાથી સ્થિતિથી | વર્ણાદિથી જ્ઞાન-દર્શનથી મધ્યમ અવધિજ્ઞાન | તુલ્ય | તુલ્ય | ચૌઠાણવડિયા | તિટ્ટાણવડિયા | છઠ્ઠાણવડિયા જ્ઞાનીમાં ૭ ઉપયોગ, દર્શન, વિર્ભાગજ્ઞાન
અજ્ઞાનીમાં ૬ ઉપયોગ
દર્શનીમાં ૧૦ ઉપયોગ છઠ્ઠાણ જઘન્ય અને ઉત્કૃષ્ટ | તુલ્ય | તુલ્ય | તિટ્ટાણવડિયા | તિટ્ટાણવડિયા | છઠ્ઠાણવડિયા ૪ જ્ઞાન, ૩ દર્શનમાંથી મન:પર્યવજ્ઞાન
સ્વસ્થાનમાં તુલ્ય,
શેષમાં છઠ્ઠાણવડિયા મધ્યમ મન:પર્યવજ્ઞાન | તુલ્ય | તુલ્ય | તિટ્ટાણવડિયા |તિટ્ટાણવડિયા | છઠ્ઠાણવડિયા| ૭ ઉપયોગ છઠ્ઠાણવડિયા કેવળજ્ઞાન-કેવળદર્શન | તુલ્ય | તુલ્ય | ચૌઠાણવડિયા | તિટ્ટાણવડિયા | છઠ્ઠાણવડિયા | તુલ્ય
વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવોના પર્યાયો:
४१ वाणमंतरा जहा असुरकुमारा । एवं जोइसिया, वेमाणिया; णवरं सट्ठाणे ठिईए तिट्ठाणवडिए भाणियव्वे । से तं जीवपज्जवा । ભાવાર્થ - વાણવ્યંતર દેવોમાં પર્યાયોની પ્રરૂપણા અસુરકુમારોની સમાન છે. જ્યોતિષી અને વૈમાનિક દેવોમાં પર્યાયોનું કથન પણ આજ રીતે સમજવું જોઈએ. વિશેષતા એ છે કે તેઓ સ્વસ્થાનમાં સ્થિતિની અપેક્ષાએ તિટ્ટાણવડિયા હીનાધિક છે. આ રીતે જીવોના પર્યાયોની પ્રરૂપણા પૂર્ણ થાય છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોના પર્યાયોનું સંક્ષિપ્ત કથન અસુરકુમાર દેવોના અતિદેશ પૂર્વક કરવામાં આવ્યું છે અર્થાત્ અહીં સમસ્ત વર્ણન અસુરકુમારોની સમાન છે પરંતુ
જ્યોતિષી અને વૈમાનિકોમાં સ્થિતિની અપેક્ષાએ તિટ્ટાણવડિયા ન્યુનાધિકતા જ થાય છે. કારણ કે જ્યોતિષી દેવોની જઘન્ય સ્થિતિ પલ્યોપમના આઠમા ભાગ અને ઉત્કૃષ્ટ સ્થિતિ એકલાખ વર્ષ અધિક ૧ પલ્યોપમ છે અને વૈમાનિક દેવોમાં પણ જઘન્ય એક પલ્યોપમની અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની સ્થિતિ છે. એક પલ્ય અને ૩૩(તેત્રીસ) સાગરોપમ વચ્ચે સંખ્યાત ગુણો જ ફરક છે, અસંખ્યાતગુણો નહીં. તેથી જ્યોતિષી અને વૈમાનિક તે બંને દેવોમાં સ્થિતિ અપેક્ષાએ ચૌઠાણવડિયા હીનાધિકતા ઘટી શકે નહીં. અવગાહનાદિ અપેક્ષાએ જ્યોતિષી–વૈમાનિક દેવોના પર્યાયો -
જ્યોતિષી દ્રવ્યથી|પ્રદેશથી/અવગાહનાથી સ્થિતિથી | વર્ણાદિથી | જ્ઞાન-દર્શનથી | વૈમાનિક–દેવ |
(૨૦બોલ). જઘન્ય અને | | તુલ્ય | તુલ્ય | તુલ્ય | તિટ્ટાણવડિયો | છઠ્ઠાણવડિયા | ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન ઉત્કૃષ્ટ અવગાહના
૩ દર્શનમાં છઠ્ઠાણ મધ્યમ અવગાહના તુલ્ય | તુલ્ય | ચૌઠાણવડિયા | તિટ્ટાણવડિયા | છઠ્ઠાણવડિયા | ઉપયોગ છઠ્ઠાણ જઘન્ય અને
તુલ્ય | તુલ્ય | ચૌહાણવડિયા | તુલ્ય છઠ્ઠાણવડિયા | ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન ઉત્કૃષ્ટ સ્થિતિ
૩ દર્શનમાં છઠ્ઠાણ મધ્યમ સ્થિતિ | તુલ્ય | તુલ્ય | ચૌઠાણવડિયા | તિટ્ટાણવડિયા | છઠ્ઠાણવડિયા |૯ ઉપયોગ છઠ્ઠાણ