________________
૨૩૪
શ્રી પન્નવણા સૂત્ર : ભાગ-૧
કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ?
ઉત્તર– હે ગૌતમ ! (૧) સર્વથી થોડા બાદર તેજસ્કાયિક પર્યાપ્તા, (૨) તેનાથી બાદર ત્રસકાયિક પર્યાપ્તા અસંખ્યાત ગુણા, (૩) તેનાથી પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાયિક પર્યાપ્તા અસંખ્યાત ગુણા, (૪) તેનાથી બાદર નિગોદ(શરીર) પર્યાપ્તા અસંખ્યાતગુણા, (૫) તેનાથી બાદર પૃથ્વીકાયિક પર્યાપ્તા અસંખ્યાત ગુણા, (૬) તેનાથી બાદર અાયિક પર્યાપ્તા અસંખ્યાતગુણા, (૭) તેનાથી બાદર વાયુકાયિક પર્યાપ્તા અસંખ્યાતગુણા, (૮) તેનાથી બાદર વનસ્પતિકાયિક પર્યાપ્તા અનંતગુણા અને (૯) તેનાથી બાદર પર્યાપ્તા વિશેષાધિક છે.
७६ एएसि णं भंते ! बादराणं पज्जत्ता अपज्जत्तगाणं कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवा बादरा पज्जत्तगा, बादरा अपज्जत्तगा असंखेज्जगुणा ।
કે
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! બાદર પર્યાપ્તા અને અપર્યાપ્તામાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય વિશેષાધિક છે? ઉત્તર– હે ગૌતમ ! સર્વથી થોડા બાદર પર્યાપ્તા છે, તેનાથી બાદર અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે. ७७ एसि णं भंते ! बादरपुढविकाइयाणं पज्जत्ता अपज्जत्तगाणं कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवा बादरपुढविकाइया पज्जत्तगा, बायरपुढविकाइया अपज्जत्तगा असंखेज्जगुणा ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! બાદર પૃથ્વીકાયિક પર્યાપ્તા અને અપર્યાપ્તામાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ઉત્તર- હે ગૌતમ ! સર્વથી થોડા બાદર પૃથ્વીકાયિક પર્યાપ્તા છે, તેનાથી બાદર પૃથ્વીકાયિક અપર્યાપ્તા અસંખ્યાત ગુણા છે.
७८ एएसि णं भंते ! बादरआउकाइयाणं पज्जत्ता अपज्जत्तगाणं कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवा बादरआउकाइया पज्जत्तगा, बादरआउकाइया अपज्जत्तगा असंखेज्जगुणा ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! બાદર અપ્લાયિક પર્યાપ્તા અને બાદર અપ્લાયિક અપર્યાપ્તામાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ઉત્તર– હે ગૌતમ ! સર્વથી થોડા બાદર અપ્લાયિક પર્યાપ્તા છે, તેનાથી બાદર અપ્કાયિક અપર્યાપ્તા અસંખ્યાત ગુણા છે.
७९ एएसि णं भंते ! बादरतेडकाइयाणं पज्जत्ता अपज्जत्तगाणं कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवा बादरतेउकाइया पज्जत्तगा, बादरतेडकाइया अपज्जत्तगा असंखेज्जगुणा ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! બાદર તેજસ્કાયિક પર્યાપ્તા અને અપર્યાપ્તામાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ઉત્તર– હે ગૌતમ ! સર્વથી થોડા બાદર તેજસ્કાયિક પર્યાપ્તા છે, તેનાથી બાદર તેજસ્કાયિક અપર્યાપ્તા અસંખ્યાત ગુણા છે.
८० एएसि णं भंते ! बादरवाङकाइयाणं पज्जत्ता अपज्जत्तगाणं कयरे कयरेहिंतो अप्पा