________________
૨૭ર
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
| દ| જ | o
|
6 | \ |
|કમ| સૂકમ કાય | પ્રમાણ |
કારણ ૩ | અપર્યાપ્તા અપ્લાય વિશેષાધિક | સ્વાભાવિક રીતે.
અપર્યાપ્તા વાયુકાય વિશેષાધિક | સ્વાભાવિક રીતે. ૫ | પર્યાપ્તા તેઉકાય | સંખ્યાતગુણા | સૂક્ષ્મમાં અપર્યાપ્તાથી પર્યાપ્તા અધિક છે.
પર્યાપ્તા પૃથ્વીકાય | વિશેષાધિક | સ્વાભાવિક રીતે. | પર્યાપ્તા અપ્લાય વિશેષાધિક સ્વાભાવિક રીતે.
પર્યાપ્તા વાયુકાય વિશેષાધિક | સ્વાભાવિક રીતે. ૯ | અપર્યા. નિગોદ(શરીર) | અસંખ્યગુણા | ચારે સ્થાવર કરતાં નિગોદ શરીર વધુ હોય છે.
સંખ્યાતગુણા | સૂક્ષ્મની અપેક્ષાએ પર્યાપ્ત અધિક છે. ૧૧ | અપર્યાપ્તા વનસ્પતિ | અનંતગુણા | વનસ્પતિ જીવો અનંત છે. ૧૨ | સૂક્ષ્મ અપર્યાપ્તા વિશેષાધિક | પૃથ્વી આદિ ચાર સ્થાવર જીવોનો સમાવેશ થાય છે. ૧૩ | પર્યાપ્તા વનસ્પતિ | સંખ્યાતગુણા | સૂક્ષ્મમાં પર્યાપ્તા વધુ છે. ૧૪ | સૂક્ષ્મ પર્યાપ્તા વિશેષાધિક | પર્યાપ્ત પૃથ્વી કાયાદિનો સમાવેશ થાય છે. ૧૫ | સૂક્ષ્મ જીવો
વિશેષાધિક | સૂક્ષ્મ પર્યાપ્ત-અપર્યાપ્ત સર્વ જીવોનો સમાવેશ થાય છે. બાદર જીવોનું અલ્પબદુત્વઃ७३ एएसिणंभंते ! बादराणं, बादरपुढविकाइयाणं, बादरआउकाइयाणं, बादरतेउकाइयाणं, बादरवाउकाइयाणं, बादरवणस्सइकाइयाणं, पत्तेयसरीरबादस्वणस्सइकाइयाणं, बादरणिगोदाणं, बादरतसकाइयाण य कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा?
गोयमा ! सव्वत्थोवा बादरा तसकाइया, बादरा तेउकाइया असंखेज्जगुणा, पत्तेय सरीरबादरवणस्सइकाइया असंखेज्जगुणा, बादरा णिगोदा असंखेज्जगुणा, बादरा पुढविकाइया असंखेज्जगुणा, बादरा आउकाइया असंखेज्जगुणा, बादरा वाउकाइया असंखेज्जगुणा, बादरा वणस्सइकाइया अणंतगुणा, बादरा विसेसाहिया । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! બાદર જીવો, બાદર પૃથ્વીકાયિકો, બાદર અપ્લાયિકો, બાદર તેજસ્કાયિકો, બાદર વાયુકાયિકો, બાદર વનસ્પતિકાયિકો, પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાયિકો, બાદર નિગોદો અને બાદર ત્રસકાયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર– હે ગૌતમ! (૧) સર્વથી થોડા બાદર ત્રસકાયિક જીવો છે. (૨) તેનાથી બાદર તેજસ્કાયિક જીવો અસંખ્યાત ગુણા છે. (૩) તેનાથી પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાયિક જીવો અસંખ્યાત ગુણા છે. (૪) તેનાથી બાદર નિગોદ(શરીરો) અસંખ્યાત ગુણા છે. (૫) તેનાથી બાદર પૃથ્વીકાયિક જીવો અસંખ્યાત ગુણા છે. (૬) તેનાથી બાદર અપ્લાયિક જીવો અસંખ્યાત ગુણા છે. (૭) તેનાથી બાદર વાયુકાયિક જીવો અસંખ્યાત ગુણા છે. (૮) તેનાથી બાદર વનસ્પતિકાયિક જીવો અનંતગુણા છે અને (૯) તેનાથી બાદર જીવો વિશેષાધિક છે.