________________
| ત્રીજું પદ: બહુવક્તવ્યતા [અહ૫બહુત્વ
૨૨૭
૫ | અપર્યાપ્તા અપ્લાય | વિશેષાધિક | લોકમાં પૃથ્વીથી પાણીના જીવો વધુ હોય છે.
| અપર્યાપ્તા વાયુકાય | વિશેષાધિક | લોકમાં પાણીથી વાયુના જીવો વધુ હોય છે. ૭ |પર્યાપ્તા તેઉકાય સંખ્યાતગુણા સૂક્ષ્મ જીવોની અપેક્ષાએ અપર્યાપ્તા કરતાં પર્યાપ્તા જીવો વધુ હોય છે. ૮ | પર્યાપ્તા પૃથ્વીકાય | વિશેષાધિક | અગ્નિથી પૃથ્વીના જીવો વધુ હોય છે. ૯ |પર્યાપ્તા અપ્લાય | વિશેષાધિક | પૃથ્વીથી પાણીના જીવો વધુ હોય છે. ૧૦ |પર્યાપ્તા વાયુકાય | વિશેષાધિક | પાણીથી વાયુના જીવો વધુ હોય છે. ૧૧ | અપર્યાપ્તા વનસ્પતિ | અનંતગુણા | નિગોદ જીવોની અપેક્ષાએ તે અનંત છે. ૧૨ | અપર્યાપ્તા સકાય | વિશેષાધિક| સૂક્ષ્મ–બાદર પૃથ્યાદિ સર્વ અપર્યાપ્તા સમાવિષ્ટ છે. ૧૩ | પર્યાપ્તા વનસ્પતિ સંખ્યાતગુણા, સૂક્ષ્મની અપેક્ષાએ પર્યાપ્તા સંખ્યાતગુણ હોય છે. ૧૪ | પર્યાપ્તા સકાય | વિશેષાધિક | વનસ્પતિ સિવાય ચાર સ્થાવરના સર્વ પર્યાપ્તાઓનો પણ સમાવેશ થાય છે. ૧૫ | સકાય
| વિશેષાધિક | પર્યાપ્તા અને અપર્યાપ્તા સર્વ જીવોનો સમાવેશ થાય છે. સૂક્ષ્મ જીવોનું અNબહુત્વ:६२ एएसिणं भंते ! सुहुमाणंसुहुमपुढविकाइयाणं सुहुमआउकाइयाणं सुहुमतेउकाइयाणं सुहुमवाउकाइयाणं सुहुमवणस्सइकाइयाणं सुहुमणिगोदाण य कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा?
गोयमा ! सव्वत्थोवा सुहुमतेउकाइया, सुहुमपुढविकाइया विसेसाहिया, सुहुम आउकाइया विसेसाहिया, सुहुमवाउकाइया विसेसाहिया, सुहुमणिगोदा असंखेज्जगुणा, सुहुमवणस्सइकाइया अणंतगुणा, सुहमा विसेसाहिया । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સમુચ્ચય સૂક્ષ્મ જીવો, સૂક્ષ્મ પૃથ્વીકાયિક, સૂક્ષ્મ અપ્લાયિક, સૂક્ષ્મ તેજસ્કાયિક, સૂક્ષ્મ વાયુકાયિક, સૂક્ષ્મ વનસ્પતિકાયિક અને સૂક્ષ્મ નિગોદમાંથી કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ ! (૧) સર્વથી થોડા સૂક્ષ્મ તેજસ્કાયિક છે, (૨) તેનાથી સૂક્ષ્મ પૃથ્વીકાયિક વિશેષાધિક છે, (૩) તેનાથી સૂક્ષ્મ અપ્લાયિક વિશેષાધિક છે, (૪) તેનાથી સૂક્ષ્મ વાયુકાયિક વિશેષાધિક છે, (૫) તેનાથી સૂક્ષ્મનિગોદ(શરીર)અસંખ્યાતગુણા છે, (૬) તેનાથી સૂક્ષ્મ વનસ્પતિકાયિક જીવો અનંતગુણા છે અને (૭) તેનાથી સૂક્ષ્મ જીવો વિશેષાધિક છે. ६३ एएसिणं भंते ! सुहुमअपज्जत्तगाणंसुहुमपुढविकाइयअपज्जत्तगाणं सुहुमआउकाइय अपज्जत्तगाणं सुहुमतेउकाइयअपज्जत्तगाणं सुहुमवाउकाइयअपज्जत्तगाणं सुहुमवणस्सइकाइयअपज्जत्तगाणं सुहुमणिगोदअपज्जत्तगाण य कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा?
गोयमा ! सव्वत्थोवा सुहुमतेउकाइया अपज्जत्तगा, सुहुमपुढविकाइया अपज्जत्तगा