________________
| ૨૨૨ |
શ્રી પન્નવણા સુa: ભાગ-૧
ઈદ્રિય | પ્રમાણ |
કારણ ૫ | પર્યાપ્તા પંચેન્દ્રિય અસંખ્યગુણા| વિકસેન્દ્રિયોમાં પર્યાપ્તાથી અપર્યાપ્તાઅસંખ્યગુણા જ હોય છે. અપર્યાપ્તામાં
વધુ ઇન્દ્રિયવાળા અલ્પ અને અલ્પ ઇન્દ્રિયવાળા વધુ હોય છે. ૬ | અપર્યાપ્તા ચૌરેન્દ્રિય | વિશેષાધિક | અપર્યાપ્તમાં અલ્પ ઈન્દ્રિયવાળા વધુ હોય છે. ૭ | અપર્યાપ્તા તેઈદ્રિય | વિશેષાધિક | અપર્યાપ્તમાં અલ્પ ઈન્દ્રિયવાળા વધુ હોય છે. ૮ | અપર્યાપ્તા બેઈદ્રિય | વિશેષાધિક અપર્યાપ્તમાં અલ્પ ઈન્દ્રિયવાળા વધુ હોય છે. ૯ | અપર્યાપ્તા એકેન્દ્રિય, અનંતગુણા | અપર્યાપ્ત વનસ્પતિમાં અનંત જીવો છે. ૧૦ અપર્યાપ્તા સાંદ્રિય | વિશેષાધિક | અપર્યાપ્ત બેઈદ્રિયાદિ જીવોનો સમાવેશ હોવાથી ૧૧, પર્યાપ્તા એકેન્દ્રિય સંખ્યાતગુણા સૂક્ષ્મમાં પર્યાપ્ત જીવો અપર્યાપ્ત જીવોથી સંખ્યાત ગુણા હોય છે માટે
એકેન્દ્રિયમાં અપર્યાપ્તથી પર્યાપ્ત વધુ હોય છે. ૧ર | પર્યાપ્તા સાંદ્રિય | વિશેષાધિક | એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના સર્વપર્યાપ્ત જીવોનો સમાવેશ થાય છે. ૧૩] સઇદ્રય | વિશેષાધિક |પર્યાપ્ત અને અપર્યાપ્ત સર્વ જીવોનો સમાવેશ થાય છે અને પર્યાપ્તથી
અપર્યાપ્ત જીવો લોકમાં અલ્પ છે માટે વિશેષાધિક થાય છે. (૪) કાયદ્વાર :५१ एएसिणं भंते ! सकाइयाणं पुढविकाइयाणं आउकाइयाणं तेउकाइयाणं वाउकाइयाणं वणस्सइकाइयाणं तसकाइयाणं अकाइयाणं च कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? ___गोयमा!सव्वत्थोवा तसकाइया, तेउकाइया असंखेज्जगुणा, पुढविकाइया विसेसाहिया, आउकाइया विसेसाहिया, वाउकाइया विसेसाहिया, अकाइया अणंतगुणा, वण्णस्सइकाइया अणंतगुणा, सकाइया विसेसाहिया । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! સકાયિક, પુથ્વીકાયિક, અષ્કાયિક, તેઉકાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, ત્રસકાયિક અને અકાયિક જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તરહે ગૌતમ! (૧) સર્વથી થોડા ત્રસકાયિક છે, (૨) તેનાથી તેજસ્કાયિક અસંખ્યાતગુણા છે, (૩) તેનાથી પૃથ્વીકાયિક વિશેષાધિક છે, (૪) તેનાથી અપ્લાયિક વિશેષાધિક છે, (૫) તેનાથી વાયુકાયિક વિશેષાધિક છે, (૬) તેનાથી અકાયિક(સિદ્ધો) અનંતગુણા છે, (૭) તેનાથી વનસ્પતિકાયિક અનંતગુણા છે અને (૮) તેનાથી સકાયિક વિશેષાધિક છે. ५२ एएसिणं भंते ! सकाइयाणं पुढविकाइयाणं आउकाइयाणं तेउकाइयाणं वाउकाइयाणं वणस्सइकाइयाणं तसकाइयाणं च अपज्जत्तगाणं कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा?
गोयमा !सव्वत्थोवा तसकाइया अपज्जत्तगा, तेउकाइया अपज्जत्तगा असंखेज्जगुणा,