________________
[ ૧૮૮ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
પ્રસન્નતાજનક, દર્શનીય, મનોરમ્ય અને મનોહર છે.
ઇષ~ાભારા પૃથ્વીથી સીધાઈમાં(ઊંચે) લઘુ એક યોજન એટલે ઉત્સધાંગુલના એક યોજના પછી લોકાત્ત(લોકનો અંત) છે. તે એક યોજનના ઉપરના અંતિમ એક ગાઉના પણ ઉપરના છઠ્ઠા ભાગમાં સિદ્ધ ભગવંતો સાદિ અનન્ત કાલ પર્યત રહે છે. તે સિદ્ધો જન્મ, જરા, મરણ, યોનિસંસરણ (પરિભ્રમણ),
ક્લેશ, પુનર્ભવ, ગર્ભવાસમાં રહેવાના પ્રપંચ રહિત, શાશ્વત અનાગતકાળ પર્યત રહે છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં સિદ્ધોના સ્થાનના કથન પૂર્વે સિદ્ધક્ષેત્રની સમીપે આવેલી આઠમી પૃથ્વીસિદ્ધશિલાના સ્થાન અને સ્વરૂપનું કથન છે. ત્યાર પછી સિદ્ધક્ષેત્ર અને સિદ્ધોના સ્થાનનું નિરૂપણ છે.
''
'' '
| સિદ્ધશિલા, સિદ્ધ ક્ષેત્ર અને સિદ્ધાત્માઓ [[ ' , ' ' ' , ૩૩૩ધનુષ, ૩ર અંગુલ
૧ / ૧ગાઉનો છઠ્ઠો ભાગ [૩૩૩ધનુષ, ૩ર અંગુલી ગા લગાઉનો છઠ્ઠો ભાગ[૩૩૩ધનુષ, ૩ર અંગુલ]
૧ગાઉનો છઠ્ઠો ભાગ૩૩૩ધનુષ, ૩ર અંગુલ
લગાઉનો છો ભાગ[૩૩૩ધનુષ, ૩ર અંગુલી 1 લગાઉનો છઠ્ઠો ભાગ [૩૩૩ધનુષ, ૩ર અંગુલ]
|
પહોળાઈ અને લંબાઈ–૪૫લાખયોજન વચ્ચમાં જાડાઈયોજનઃ બંને કિનારે માખીની પાંખથી પાતળી.
સિદ્ધશિલાની વચ્ચેનું આયોજન લાંબુ, પહોળું અને ગોળક્ષેત્ર આઠયોજનજાડાઈવાળુ છે. ત્યારપછી ચારેય દિશામાં છેલ્લે
સુધી જાડાઈક્રમશઃ ઘટતી જાય છે.