________________
[ ૪૬ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
માતુલિંગી II ૧૯. કસ્તુરી- કોથમીર, પિપ્પલિકા, અલસી, બિલ્વી, કાટયાદિકા, ચુગ્સ, પટોલા, કંદલી, બાઉચ્ચા, બહુલ તથા બદરી–બોરડી. II ૨૦IL.
પત્રપૂર, શીતપૂરક, નવસક અને નિર્ગુડી, અર્ક, ત્વરી, આટ્ટકી અને તલપુટા. / ર૧ II તથા શણ, વાણ, કાશ, મુદ્રક, આઘાતક, શ્યામ, સિન્દુવાર અને કરમદા, અરડૂસા, કેર, એરાવણ તથા મહિલ્થ / રર
જાતુલક, મોલ, પરિલી, ગજમારિણી, કુર્યકારિકા, બંડી, જાવકી, કેતકી તથા ગંજ, પાટલ, દાસી અને અંકોલ્લો ૨૩ . આ પ્રકારના અન્ય પણ જે અલ્પ ઊંચાઈવાળા અને ગોળ છોડ હોય, તેને ગુચ્છ સમજવા. આ ગુચ્છનું વર્ણન પૂર્ણ થયું. ६२ से किं तं गुम्मा ? गुम्मा अणेगविहा पण्णत्ता, तं जहा
सेरियए णोमालिय, कोरंटय बंधुजीवग मणोज्जे । पीईय पाण कणइर, कुज्जय तह सिंदुवारे य ॥२४॥ जाई मोग्गर तह जूहिया य, तह मल्लिया य वासंती । वत्थुल कच्छुल सेवाल, गंठि मगदंतिया चेव ॥२५॥ चंपगजाई णवणीइया य, कुंदो तहा महाजाई ।
एवमणेगागरा, हवंति गुम्मा मुणेयव्वा ॥२६॥ जेयावण्णे तहप्पगारा । से तं गुम्मा । ભાવાર્થ – પ્રશ્ન– ગુલ્મ(ફૂલ)ના કેટલા પ્રકાર છે? ઉત્તર- ગુલ્મના અનેક પ્રકાર છે, તે આ પ્રમાણે છે– ગાથાર્થ– સૈરિક, નવમાલતી, કોરંટક, બંધુજીવક, મનોદ્ય, પૌતિક, પાન, કણેર, કુંજક તથા સિન્દુવાર ૨૪ જાઈ, મોગરો, જૂઈ, મલ્લિકા અને વાસંતી, વસ્તુલ, કસ્તુલ, શેવાળ, ગ્રંથિ અને મૃગદંતિકા રિપો
ચંપક, જાતી, નવનીતિકા, કુંદ તથા મહાજાતિ. આ પ્રમાણે ગુલ્મના અનેક આકાર-પ્રકાર હોય છે. આ ગુલ્મોનું કથન પૂર્ણ થાય છે. ૨૬આ પ્રકારના અન્ય પણ ફૂલવાળા વૃક્ષોને ગુલ્મ સમજવા. આ ગુલ્મનું વર્ણન પૂર્ણ થાય છે. |६३ से किं तं लयाओ? लयाओ अणेगविहाओ पण्णत्ताओ, तं जहा
पउमलया णागलया, असोगचंपगलया य चूयलया ।
वणलया वासंतिलया, अइमुत्तयकुंद-सामलया ॥२७॥ जेयावण्णे तहप्पगारा । से तं लयाओ । ભાવાર્થ – પ્રશ્ન-લતાઓના કેટલા પ્રકાર છે? ઉત્તર- લતાઓના અનેક પ્રકાર છે, તે આ પ્રમાણે છે– પાલતા, નાગલતા, અશોકલતા, ચંપકલતા, આમ્રલતા, વનલતા, વાસંતીલતા, અતિમુક્તલતા, કુંદલતા અને શ્યામલતા.. ૨૭. આ પ્રકારની અન્ય વનસ્પતિઓ છે, તે પણ લતા છે. આ લતાનું વર્ણન થાય છે. ६४ से किं तं वल्लीओ? वल्लीओ अणेगविहाओ पण्णत्ताओ, तं जहा