________________
[ ૨૪]
શ્રી જીવાજીવાભિગમ સત્ર |३७ जाइ भंते !गंधओ सुब्भिगंधाई आहारैति ताइं किं एगगुणसुब्भिगंधाइं आहारैति जावअणतगुणसुब्भिगंधाइ आहारैति?
. गोयमा !एगगुणसुब्भिगंधाइपिआहारति जावअणंतगुणसुब्भिगंधाइंपिआहारैति । एवं दुब्भिगंधाई पि । रसा जहा वण्णा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જો સુરભિ ગંધવાળા પુગલોનો આહાર કરે છે, તો તે શું એકગુણ સુરભિ ગંધવાળા યાવત અનંતગુણ સુરભિ ગંધવાળા પુદ્ગલોનો આહાર કરે છે?
ઉત્તર- હે ગૌતમ ! એકગુણ સુરભિ ગંધવાળા યાવતું અનંતગુણ સુરભિ ગંધવાળા પુગલોનો આહાર કરે છે, આ રીતે દુરભિગંધના વિષયમાં પણ કહેવું જોઈએ. રસનું વર્ણન પણ વર્ણની માફક જાણી લેવું જોઈએ. | ३८ जाइं भंते ! भावओ फासमंताई आहारैति,ताई किं एगफासाइं आहारैति जाव अट्ठफासाइ आहारैति? ___गोयमा !ठाणमग्गणंपडुच्च-णोएगफासाइंआहारैति, णो दुफासाइंआहारैति, णो तिफासाइ आहारेति, चउफासाइ आहारेति, पचफासाइपि जाव अट्ठफासाइपि आहारैति। विहाणमग्गणं पडुच्च-कक्खडाइपिआहारैति जावलुक्खाइपि आहारैति। ભાવાર્થ :-અન- હે ભગવન! ભાવની અપેક્ષાથી તે જીવ જો સ્પર્શવાળા પદગલોનો આહાર કરે છે. તો તે શું એક સ્પર્શવાળા યુગલોનો આહાર કરે છે વાવત આઠ સ્પર્શવાળા પુદ્ગલોનો આહાર કરે છે?
ઉત્તર- હે ગૌતમ! સામાન્ય અપેક્ષાએ એક સ્પર્શવાળા પુદગલોનો આહાર કરતા નથી તેમજ બે કે ત્રણ સ્પર્શવાળા પુગલોનો આહાર કરતા નથી; ચાર કે પાંચ સ્પર્શવાળા યાવતું આઠ સ્પર્શવાળા પુદ્ગલોનો આહાર કરે છે. વિશેષ અપેક્ષાએ કર્કશ સ્પર્શવાળા પુગલોનો વાવત રૂક્ષ સ્પર્શવાળા પુદ્ગલોનો આહાર કરે છે. |३९ जाइभंते ! फासओ कक्खडाईआहारैति, ताई किं एगगुणकक्खडाईआहारैति जावअणंतगुणकक्खडाईआहारैति? गोयमा ! एगगुणकक्खडाइपि आहारैति जाव अणंतगुणकक्खडाईपि आहारैति एवं जाव लुक्खा णेयव्वा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સ્પર્શની અપેક્ષાએ જો કર્કશ પુગલોનો આહાર કરે છે, તો તે શું એક ગુણ કર્કશ યાવત અનંતગુણ કર્કશ પુગલોનો આહાર કરે છે? ઉત્તર-હે ગૌતમ! એકગુણ કર્કશ પુગલોનો પણ આહાર કરે છે યાવત્ અનંતગુણ કર્કશ પુદ્ગલોનો પણ આહાર કરે છે. આ પ્રમાણે યાવત રૂક્ષ સ્પર્શ સુધી જાણી લેવું જોઈએ. |४० ताई भंते ! किं पुट्ठाई आहारैति, अपुट्ठाई आहारैति ? गोयमा ! पुट्ठाई आहारैति, णो अपुट्ठाइ आहारैति। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તે શું આત્મ પ્રદેશોથી પૃષ્ટ પુદ્ગલોનો આહાર કરે છે કે અસ્કૃષ્ટ પુગલોનો આહાર કરે છે? ઉત્તર- હે ગૌતમ! સ્પષ્ટ પુગલોનો આહાર કરે છે, અસ્પષ્ટ પુદ્ગલોનો આહાર કરતા નથી.