________________
| સર્વ જીવઃ પ્રતિપત્તિ-૮
૭૫૯
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પ્રથમ સમયના નારકી, પ્રથમ સમયના નારકી રૂપે કેટલો સમય રહે છે? ઉત્તર- હે ગૌતમ! એક સમય. |१३ अपढमसमयणेरइए णं भंते ! कालओ केवचिर होइ ? गोयमा ! जहण्णेणं दस वाससहस्साइंसमय-ऊणाई, उक्कोसेणंतेत्तीसंसागरोवमाइंसमय-ऊणाई। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અપ્રથમ સમયના નારકી, અપ્રથમ સમયના નારકી રૂપે કેટલો સમય રહે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય એક સમય ન્યૂન દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ એક સમય ન્યૂન તેત્રીસ સાગરોપમ સુધી રહે છે. १४ पढमसमयतिरिक्जोणियस्सणं भंते !कालओ केवचिरंहोइ ? गोयमा ! एक्कं સમયાં ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પ્રથમ સમયના તિર્યંચ, પ્રથમ સમયના તિર્યંચ રૂપે કેટલો સમય રહે છે? ઉત્તર-હે ગૌતમ ! એક સમય. | १५ अपढमसमयतिरिक्खजोणियस्स णं भंते ! कालओ केवचिरं होइ ? गोयमा ! जहण्णेणंखुड्डागंभवग्गहणं समयऊणं, उक्कोसेणं वणस्सइकालो। ભાવાર્થ – પ્રશ્ન– હે ભગવન્! અપ્રથમ સમયના તિર્યંચ, અપ્રથમ સમયના તિર્યંચ રૂપે કેટલો સમય રહે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય એક સમય ન્યૂન ક્ષુલ્લક ભવ અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ પર્યત રહે છે. | १६ पढमसमयमणूसे णं भंते ! कालओ केवचिर होइ ? गोयमा ! एक्कं समय। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! પ્રથમ સમયના મનુષ્ય, પ્રથમ સમયના મનુષ્ય રૂપે કેટલો સમય રહે છે? ઉત્તર- હે ગૌતમ! એક સમય. | १७ अपढमसमयमणूसेणं भंते ! कालओ केवचिर होइ? गोयमा !जहण्णेणंखुड्डागं भवग्गहण समयऊणं उक्कोसेण तिण्णि पलिओवमाइपुव्वकोडिपुहुत्तमब्भहियाइ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અપ્રથમ સમયના મનુષ્ય, અપ્રથમ સમયના મનુષ્ય રૂપે કેટલો સમય રહે છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય એક સમય ન્યૂન ક્ષુલ્લક ભવ, ઉત્કૃષ્ટ અનેક ક્રોડ પૂર્વ વર્ષ અધિક ત્રણ પલ્યોપમ સુધી રહે છે. | १८ देवे जहाणेरइए। ભાવાર્થ:- દેવોનું કથન નારકીની સમાન છે. | १९ सिद्धेणं भंते ! सिद्धेति कालओ केवचिरं होइ? गोयमा!साइए अपज्जवसिए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સિદ્ધ, સિદ્ધ રૂપે કેટલા સમય રહે છે? ઉત્તર- હે ગૌતમ! સિદ્ધ સાદિ અનંત છે, તે સદાકાળ તે જ રૂપે રહે છે. | २० पढमसमयणेरइयस्सणं भंते ! अंतरंकालओ केवचिरं होइ ? गोयमा ! जहण्णेणं