________________
૭૮
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
दव्वट्ठयाए बादरणिगोयजीवा पज्जत्ता दवट्ठयाए अणंतगुणा, (६) बादरणिगोयजीवा अपज्जत्ता दव्वट्ठयाए असंखेज्जगुणा, (७) सुहमणिगोयजीवा अपज्जत्ता दव्वट्ठयाए असंखेज्जगुणा, (८) सुहमणिगोयजीवा पज्जत्तगा दव्वट्ठयाए संखेज्जगुणा (९) सुहमणिगोयजीवेहितो पज्जत्तएहितोदव्वट्ठयाए बादरणिगोयजीवा पज्जत्ता पएसट्ठयाए असंखेज्जगुणा, (१०) बादरणिगोयजीवा अपज्जत्ता पएसट्टयाए असंखेज्जगुणा, (११) सुहमणिगोयजीवा अपज्जत्ता पएसट्टयाए असंखेज्जगुणा, (१२) सुहमणिगोयजीवा पज्जत्ता पएसट्ठयाए संखेज्जगुणा, (१३) सुहुमणिगोयजीवेहितो पज्जत्तएहितो पएसट्ठायाए बादरणिगोया पज्जत्ता पएसट्ठयाए अणतगुणा, (१४) बादरणिगोया अपज्जत्ता पएसट्ठयाए असंखेज्जगुणा, (१५) सुहुमणिगोया अपज्जत्ता पएसट्ठयाए असंखेज्जगुणा, (१६) सुहमणिगोया पज्जत्ता पएसट्टयाए सखेज्जगुणा । सेतं छव्विहा संसारसमावण्णगा। ભાવાર્થ - પ્રશ્નહે ભગવન્!આ સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત અને અપર્યાપ્તનિગોદમાં અને સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત અને અપર્યાપ્તનિગોદ જીવોમાં દ્રવ્યની અપેક્ષા, પ્રદેશની અપેક્ષા અને દ્રવ્ય-પ્રદેશ અપેક્ષાએ, કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ! દ્રવ્યની અપેક્ષાએ– (૧) સર્વથી થોડા બાદર નિગોદ પર્યાપ્ત, (૨) તેનાથી બાદર નિગોદ અપર્યાપ્ત અસંખ્યાતગુણા, (૩) તેનાથી સૂક્ષ્મ નિગોદ અપર્યાપ્ત અસંખ્યાતગુણા, (૪) તેનાથી સૂક્ષ્મ નિગોદ પર્યાપ્ત સંખ્યાતગુણા, (૫) તેનાથી પર્યાપ્ત બાદર નિગોદ જીવો અનંતગુણા, (૬) તેનાથી અપર્યાપ્ત બાદર નિગોદ જીવો અસંખ્યાતગુણા, (૭) તેનાથી અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદ જીવો અસંખ્યાતગુણા, (૮) તેનાથી પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદ જીવો સંખ્યાતગુણા.
પ્રદેશોની અપેક્ષા– (૧) સર્વથી થોડા પર્યાપ્ત બાદર નિગોદ જીવો, (ર) તેનાથી અપર્યાપ્ત બાદર નિગોદ જીવો અસંખ્યાતગુણા, (૩) તેનાથી અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદ જીવો અસંખ્યાતગુણા, (૪) તેનાથી પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદ જીવો સંખ્યાતગુણા, (૫) તેનાથી પર્યાપ્ત બાદરનિગોદ અનંતગુણા, (૬) તેનાથી અપર્યાપ્ત બાદરનિગોદ અસંખ્યાતગુણા, (૭) તેનાથી અપર્યાપ્ત સૂક્ષ્મનિગોદ અસંખ્યાતગુણા, (૮) તેનાથી પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદ સંખ્યાતગુણા.
દ્વાઈ.પદેશાઈની અપેક્ષા- (૧) સર્વથી થોડા બાદર નિગોદ પર્યાપ્ત દ્રવ્યાર્થથી. (૨)તેનાથી બાદર નિગોદ અપર્યાપ્ત દ્રવ્યાર્થથીઅસંખ્યાતણા, (૩)તેનાથી સૂક્ષ્મ નિગોદ અપર્યાપ્ત દ્રવ્યાર્થથી અસંખ્યાતગુણા, (૪) તેનાથી સૂક્ષ્મ નિગોદ પર્યાપ્ત દ્રવ્યાર્થથીસંખ્યાતગુણા, (૫) તેનાથી પર્યાપ્ત બાદર નિગોદ જીવો દ્રવ્યાર્થથી અનંતગુણા, (૬) તેનાથી અપર્યાપ્ત બાદર નિગોદ જીવો દ્રવ્યાર્થથી અસંખ્યાતગુણા, (૭) તેનાથી અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદ જીવો દ્રવ્યાર્થથી અસંખ્યાતગુણા, () તેનાથી પર્યાપ્ત સૂક્ષ્મનિગોદ જીવો દ્રવ્યાર્થથી સંખ્યાતગુણા, (૯) તેનાથી પર્યાપ્ત બાદર નિગોદ જીવો પ્રદેશાર્થથીઅસંખ્યાતગુણા, (૧૦) તેનાથી અપર્યાપ્ત બાદર નિગોદ જીવો પ્રદેશાર્થથી અસંખ્યાતણા, (૧૧) તેનાથી અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદ જીવો પ્રદેશાર્થથી અસંખ્યાતગુણા, (૧૨)તેનાથી પર્યાપ્ત સૂક્ષ્મનિગોદ જીવો પ્રદેશાર્થથી સંખ્યાતગુણા, (૧૩) તેનાથી પર્યાપ્ત બાદર નિગોદ શરીર પ્રદેશાર્થથી અનંતગુણા, (૧૪)તેનાથી અપર્યાપ્ત બાદર નિગોદ શરીર પ્રદેશાર્થથી અસંખ્યાતગુણા, (૧૫) તેનાથી અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદ શરીર પ્રદેશાર્થથી અસંખ્યાતગુણા,