________________
[ ૫૬૦ ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
વી
ચાર રતિકર પર્વત અને ૧૬ ઇન્દ્રાણીઓની ૧૬ રાજધાનીઓ - | રતિકર પર્વતથી | ચાર દિશામાં | ઇન્દ્ર | અગ્રમહિષી | રાજધાની (૧) ઉત્તર પૂર્વીયથી | (૧) પૂર્વમાં | ઈશાનેન્દ્રની (૧) કૃષ્ણા દેવીની | (૧) નંદોત્તરા (ઈશાનકોણથી) (૨) દક્ષિણમાં | | ઈશાનેન્દ્રની (૨) કૃષ્ણરાજી દેવીની | (૨) નંદા
| (૩) પશ્ચિમમાં ઈશાનેન્દ્રની (૩) રામા દેવીની | (૩) ઉત્તરકુરા
(૪) ઉત્તરમાં ઈશાનેન્દ્રની (૪) રામ રક્ષિતા દેવીની (૪) દેવકુરા (૨) દક્ષિણ પૂર્વીયથી (૧) પૂર્વમાં શક્રેન્દ્રની (૧) પદ્મા દેવીની (૧) સુમના (અગ્નિકોણથી) (૨) દક્ષિણમાં શકેન્દ્રની | (ર) શિવા દેવીની | (૨) સૌમનસા
| (૩) પશ્ચિમમાં શક્રેન્દ્રની | (૩) શચી દેવીની | | (૩) અર્ચિમાલી
(૪) ઉત્તરમાં શક્રેન્દ્રની | (૪) અંજુ દેવીની | (૪) મનોરમા (૩) દક્ષિણ પશ્ચિમથી (૧) પૂર્વમાં
શકેન્દ્રની
(૫) અમલા દેવીની | (૫) ભૂતા (નૈઋત્યકોણથી) | (૨) દક્ષિણમાં શક્રેન્દ્રની (૬) અપ્સરા દેવીની | (૬) ભૂતાવતંસિકા
| (૩) પશ્ચિમમાં | શકેન્દ્રની (૭) નવમિકા દેવીની | (૭) ગોસ્તુપા
(૪) ઉત્તરમાં | શકેન્દ્રની | (૮) રોહિણા દેવીની | (૮) સુદર્શના (૪) ઉત્તર પશ્ચિમથી (૧) પૂર્વમાં | ઇશાનેન્દ્રની વસુદેવીની (વાયવ્યકોણથી) (૨) દક્ષિણમાં | ઇશાનેન્દ્રની વસુગુપ્તા દેવીની રત્નોચ્ચયા (૩)પશ્ચિમમાં | ઇશાનેન્દ્રની
વસુમિત્રા દેવીની સર્વ રત્ના (૪) ઉત્તરમાં ઇશાનેન્દ્રની વસુંધરા દેવીની | રત્નસંચયા સંક્ષેપમાં– ઉત્તર પૂર્વ અને ઉત્તર પશ્ચિમ, બે વિદિશામાં ઇશાનેન્દ્રની તથા દક્ષિણ પૂર્વ અને દક્ષિણ પશ્ચિમ, બે | વિદિશામાં શક્રેન્દ્રની અગ્રમહિષીઓની રાજધાનીઓ છે. નંદીશ્વર દ્વીપની મહત્તા:- ચારે જાતિના દેવો ચાતુર્માસની પ્રતિપદા વગેરે પર્વના દિવસે, સાંવત્સરિક ઉત્સવના પ્રસંગે, તીર્થકરોના જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ આદિના પ્રસંગે તેમજ અન્ય અનેક શુભ પ્રસંગે પોતાની દિવ્ય ઋદ્ધિ સહ નંદીશ્વર દ્વીપમાં આવે છે અને ત્યાં અણહ્નિકા મહોત્સવ ઉજવે છે, આનંદ પ્રમોદ કરે છે. આ રીતે નંદીશ્વર દ્વીપ દેવોના આનંદ-પ્રમોદનું સ્થાન છે, તેથી તેને નંદીશ્વર દ્વીપ કહે છે. કૈલાસ અને હરિવાહન નામના પલ્યોપમની સ્થિતિવાળા બે વ્યંતર દેવો તેનું આધિપત્ય કરે છે. નંદીશ્વર દ્વીપ પ્રમાણાદિ :સ્થાન | ચકવાલ
વિશેષતા
અધિષ્ઠાયક દેવ વિષ્ઠભ પર્વત આદિ સંખ્યા પર્વત આદિ સ્થળ ક્ષોદવર | ૧૩,૮૪ અંજની પર્વત-૪ દ્વિીપના મધ્ય ભાગમાં ચારે દિશામાં કિલાસ અને હરિવાહન સમુદ્રથી | લાખ યો પુષ્કરિણી–૧૬ ચારે અંજનગિરિ ની ચારે બાજુ ચારે બાજુ
દધિમુખ પર્વત-૧૬ સોળ પુષ્કરિણીઓની મધ્યમાં
રતિકર પર્વત-૪ દ્વિીપના મધ્ય ભાગમાં ચારે વિદિશામાં * દેવીઓની રાજધાની - ૧૬ છે. તે ચારે રતિકર પર્વતની ચારે દિશાઓમાં ચાર–ચાર છે..
વસુમિત્રા