SearchBrowseAboutContactDonate
Page Preview
Page 587
Loading...
Download File
Download File
Page Text
________________ | प्रतिपत्ति-3 : पाdise a५-समुद्रापार । | ५१3 | ९ सेकेणटेणं भंते ! एवं वुच्चइ- धायइसंडे दीवे, धायइसंडे दीवे? गोयमा ! धायइसंडे णंदीवेतत्थ तत्थ देसेतहिंतहिंपएसेधायइरुक्खा घायइवणा धायइवणसंडाणिच्चंकुसुमिया जावउवसोभेमाणावसोभेमाणा चिट्ठति । धायइमहाधायझ् रुक्खेसुय इत्थसुदसणपियदसणा दुवेदेवा महिड्डिया जावपलिओवमट्टिईया परिवसति। से एएणद्वेणं गोयमा ! एवं वुच्चइ- धायइसंडे दीवे, धायइसंडे दीवे । अदुत्तरं च णं गोयमा! जावणिच्चे। भावार्थ:-प्रश्न- भगवन् ! बातमीने घातvis४उवा | ॥२९॥ छ ? ઉત્તર- હે ગૌતમ! ધાતકીખંડ દ્વીપમાં અનેક સ્થાને ધાતકી વૃક્ષ, ધાતકી વન અને ધાતકી વનખંડ હંમેશાં પુષ્પિત રહે છે યાવત શોભાયમાન રહે છે. ધાતકીવૃક્ષ, મહાધાતકીવૃક્ષ ઉપર સુદર્શન અને પ્રિયદર્શન નામના પલ્યોપમની સ્થિતિવાળા બે મહર્તિક દેવ રહે છે, તેથી આ દ્વીપ ધાતકીખંડ કહેવાય છે અથવા હે ગૌતમ! ધાતકીખંડ નામ યાવત્ નિત્ય છે. | १० धायइसंडे णं दीवे कइ चंदा पभासिसुवा पभासिंति वा पभासिस्संति वा? कइ सूरिया तविंसु वा तवंति वा तविस्संति वा? कइ महग्गहा चारं चरिंसु वा चरति वा चरिस्संति वा? कइणक्खत्ता जोगंजोइंसुवा जोयंति वा जोइस्संतिवा? कइ तारागण कोडाकोडीओ सोभिंसु वा सोभंति वा सोभिस्संति वा? गोयमा !बारस चंदा पभासिंसु वा पभासिंति वा पभासिस्संति वा एवं चउवीसंससिरविणो णक्खत्तसया य तिण्णि छत्तीसा। एगंच गहसहस्सं छप्पणं घायइसडे ॥१॥ अद्वैव सयसहस्सा तिण्णि सहस्साइंसत्तय सयाई। घायइसंडे दीवेतारागण कोडिकोडीणं ॥२॥ सोभिंसुवा सोभंति वा सोभिस्संति वा । भावार्थ:-प्रश्न-भगवन ! पातीद्वीपम 3240 यंद्रोश ४२ताडता, छे भने ४२शे? કેટલા સૂર્યો તપતા હતા, તપે છે અને તપશે? કેટલા મહાગ્રહો ભ્રમણ કરતા હતા, કરે છે અને કરશે? કેટલા નક્ષત્રો ચંદ્ર સાથે યોગ કરતા હતા, કરે છે અને યોગ કરશે? અને કેટલા ક્રોડાકોડી તારાગણ શોભતા હતા, શોભે છે અને શોભશે? ઉત્તર- હે ગૌતમ! ધાતકીખંડ દ્વીપમાં બાર ચંદ્ર પ્રકાશ કરતા હતા, કરે છે અને કરશે. બાર સૂર્ય તપતા હતા, તપે છે અને તપશે. ગાથાર્થ– આ રીતે ધાતકીખંડમાં કુલ ચોવીસ ચંદ્ર-સૂર્ય છે. ૩૩૬નક્ષત્રો ચંદ્ર-સૂર્ય સાથે યોગ કરતા હતા, કરે છે, કરશે. ૧,૦૫ (એક હજાર છપ્પન) મહાગ્રહો ભ્રમણ કરતા હતા, કરે છે અને કરશે અને ८,०3,900(06 साप, ९४२, सातसो) siststी तारा । शोमता ता, शोभे छ भने शोमशे. ॥१-२॥
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy