SearchBrowseAboutContactDonate
Page Preview
Page 570
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૯૬] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર દેવ કીપ આદિમાં ચંદ્ર-સૂર્યના લીપ - દેવદ્વીપ, નાગદ્વીપ, યક્ષદ્વીપ, ભૂતદ્વીપ અને સ્વયંભૂરમણદ્વીપ અને તે જ પાંચ નામના સમુદ્રો તેમ કુલ દસ દ્વીપ-સમુદ્ર એક-એક જ છે અર્થાત્ તેના નામવાળા અન્ય દ્વીપ- સમુદ્રો નથી અને તે દસ દીપ-સમુદ્ર પછી લોકનો અંત આવી જાય છે. તે દેવદ્વીપ આદિ પાંચે દ્વીપના ચંદ્ર-સૂર્યના દ્વીપો ત્યાર પછીના સમુદ્રમાં દ્વીપની વેદિકાથી ૧૨,000 યોજન દૂર છે અને પાંચે સમુદ્રના ચંદ્ર-સૂર્યના દ્વીપો સમુદ્રની વેદિકાથી ૧૨,૦૦૦ યોજન સમુદ્રમાં છે. તે પાંચે દ્વીપના ચંદ્રની રાજધાની ચંદ્રદ્વીપોથી પશ્ચિમ દિશામાં અને સુર્યની રાજધાની સૂર્યદ્વીપોથી પૂર્વ દિશામાં અસંખ્યાત યોજન દૂર પોત-પોતાના દ્વીપમાં છે. અને પાંચે સમુદ્રોના ચંદ્ર-સૂર્યની રાજધાની પોત-પોતાના સમુદ્રોમાં છે. અસંખ્યાત દ્વીપ-સમુદ્રોમાં દેવદ્વીપ આદિ નામવાળા પાંચ દ્વીપ-સમુદ્રો બીજા ન હોવાથી તેની રાજધાની તે જ દ્વીપ-સમુદ્રમાં છે. ચંદ્ર-સૂર્ય દ્વીપની લંબાઈ આદિનું સર્વ કથન અઢીદ્વીપના ચંદ્ર-સૂર્યદ્વીપની સમાન છે. દેવીપ આદિના ચંદ્ર-સૂર્યના દ્વીપ અને રાજધાનીઓ: લસ સ્વયંભૂરમણ સમુદ્ર મકેની ચંદ્રશ્નો -સૂયડીપી-અંતિમ A Eાપના કો તૈમર્ષમણ છે / -સૂર્ય ટીપ યમદેવમમુદ્ર - ના ચંદ્રઢી પનો ચંદ્રપોક તલમપાયમાં. આ સૂર્યદ્વીપો - •••••••• Sછે. અમેં જે.બૂઢીપસમુદ્ર અને ઇ ref=1:life •••••• -- - ક્ટર રીપના સૌની સુદ્રના સૂર્યોની ચંઢોની ૌનકોની ૐની પ્રાધાની રાજધાની ખોટ - ઊપનામૂર્યોની S પિતાની સમુદ્રના ચંદ્રની > રાજધનીઓ* ---રાજધાની જીવે साध्या मुलाधि
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy