________________
પ્રતિપત્તિ—૩ : જંબુદ્રીપાધિકાર
ક્ષેત્રમાં પણ અસિ, મસિ અને કૃષિ આદિ કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ નથી. તે મનુષ્યો યુગલિક રૂપે જન્મે છે અને દસ પ્રકારના વૃક્ષોના માધ્યમથી સુખપૂર્વક જીવન નિર્વાહ કરે છે, આયુષ્યના અંતિમ છ માસ શેષ રહે ત્યારે એક યુગલને જન્મ આપે છે, તેની પ્રતિપાલના ૪૯ દિવસ કરે છે. તેટલા સમયમાં તે યુગલ પૂર્ણ યૌવનાવસ્થાને પ્રાપ્ત કરી સ્વતંત્ર વિચરણ કરે છે. આયુષ્ય પૂર્ણ થતાં તે યુગલ કોઈ પણ પ્રકારની વેદના વિના મૃત્યુ પામી દેવગતિમાં જાય છે.
ઉત્તરકુરુ ક્ષેત્રનું પ્રમાણ :પહોળાઈ
દિશા
મેરુપર્વતની
ઉત્તરમાં
નીલવાન
પર્વતની
દક્ષિણમાં
૧૧,૮૪૨ યોજન અને
૨કળા
જીવા
૫૩,૦૦૦ યોજન
કાળ
ધનુ:પૃષ્ઠ પર્વત નદી ૬૦,૪૧૮ | બે યમક સીતા અને સુષમસુષમા યોજન અને પર્વત, | તેના પરિવાર
૧૨ કળા
૧૦૦ |૩૫૮૪,૦૦૦
કાંચનક
પર્વતો
ઉત્તરકુરુક્ષેત્ર ઃ યમક પર્વત ઃ
| १४८ कहि णं भंते ! उत्तरकुराए जमगा णामं दुवे पव्वया पण्णत्ता ?
૪૩૫
સંસ્થાન
અર્ધચંદ્ર
गोयमा ! णीलवंतस्स वासहरपव्वयस्स दाहिणिल्लाओ चरिमंताओ अट्ठजोयणसए चोत्तीसे चत्तारि य सत्तभाए जोयणस्स अबाहाए, सीयाए महाणईए उभओ कूले, एत्थ णं जमगाणामं दुवे पव्वया पण्णत्ता ।
जोयणसहस्सं उड्डुं उच्चत्तेणं, अड्डाइज्जाइं जोयणसयाइं उव्वेहेणं, मूले एगं जोयणसहस्सं आयामविक्खंभेणं, मज्झे अद्धट्ठमाणि जोयणसयाइं आयामविक्खंभेणं, उवरिं पंच जोयणसयाइं आयामविक्खंभेणं ।
मूले तिण्णि जोयणसहस्साइं एगंच बावट्टं जोयणसयं किंचिविसेसाहियं परिक्खेवेणं, मज्झे दो जोयणसहस्साइं, तिण्णि य वावत्तरे जोयणसए किंचिविसेसाहिए परिक्खेवेणं, उवरि एगं जोयणसहस्सं पंच य एक्कासीए जोयणसए किंचिविसेसाहिए परिक्खेवेणं । मूले वित्थिण्णा, मज्झे संखित्ता, उप्पिं तणुया गोपुच्छसंठाणसंठिया सव्वकणगामया, अच्छा सण्हा जाव पडिरूवा ।
पत्तेयं-पत्तेयं पउमवरवेइयापरिक्खित्ता, पत्तेयं पत्तेयं वणसंडपरिक्खित्ता । ताओ णं पमवरवेइयाओ दो गाउयाई उड्ड उच्चत्तेणं, पंच धणुसयाइं विक्खम्भेणं, वेइयावणसण्डवण्णओ भाणियव्वो ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ઉત્તરકુરુ ક્ષેત્રમાં બે યમક પર્વત ક્યાં છે ?
ઉત્તર– હે ગૌતમ ! નીલવાન વર્ષધર પર્વતના દક્ષિણવર્તી ચરમાંત-મૂળ ભાગથી ૮૩૪TM યોજન દૂર સીતા નદીના બંને કિનારે યમક નામના એક-એક, એમ બે પર્વત છે.