________________
| પ્રતિપત્તિ-૩: નરયિક ઉદ્દેશક-૧ .
[ ૧૯૧ ]
નથી
સાતમી નરક પૃથ્વીના પાંચ નરકવાસા - પ્રસ્તટ નિરકેશ્વક નારકાવાસનું ચારેદિશાવર્તી | ચારે વિદિશાવત | આવલિકા પ્રવિષ્ટ નામ
નરકાવાસ સંખ્યા | નરકાવાસ સંખ્યા | કુલ નારકાવાસ સંખ્યા ૧ |અપ્રતિષ્ઠાન ૪૪૧=૪
૧+ ૪ = ૫ (પૂર્વમાં–કાલ, પશ્ચિમમાંમહાકાલ, દક્ષિણમાં–રૌરવ,
ઉત્તરમાં– મહારૌરવ) આવલિકા પ્રવિષ્ટ–પ નરકવાસ છે, પ્રકીર્ણક નરકાવાસ નથી. નરકેન્દ્રક–અપ્રતિષ્ઠાન નરકાવાસ એક લાખ યોજનાનો ગોળાકાર છે. શેષ ચાર નરકાવાસ ત્રિકોણાકાર અને અસંખ્યાત યોજનાના છે. નરક પૃથ્વીનો આધાર - | १२ अत्थिणं भंते ! इमीसे रयणप्पभाए पुढवीए अहे घणोदही इवा, घणवाए इवा, तणुवाए इवा, ओवासंतरे इवा? गोयमा ! हता अस्थि । एवं जावअहेसत्तमाए। ભાવાર્થ - પ્રગ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા નરક પૃથ્વીની નીચે શું ઘનોદધિ છે, ઘનવાત છે, તનુવાત છે અને શુદ્ધ આકાશ છે? ઉત્તર- હા ગૌતમ ! છે. આ પ્રમાણે સાતે નરક પૃથ્વીઓની નીચે ઘનોદધિ, ઘનવાત, તનુવાત અને શુદ્ધ આકાશ છે. |१३ इमीसेणं भंते ! रयणप्पभाएपुढवीए खरकंडे केवइयं बाहल्लेणं पण्णत्ते? गोयमा! सोलस जोयणसहस्साइंबाहल्लेणं पण्णत्ते। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના ખરકાંડની જાડાઈ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! સોળ હજાર યોજનની જાડાઈ છે. |१४ इमीसे णं भंते ! रयणप्पभाएपुढवीए रयणकंडे केवइयं बाहल्लेणं पण्णत्ते? गोयमा! एक्कंजोयणसहस्संबाहल्लेणं पण्णत्ते । एवं जावरिटे। ભાવાર્થ – પ્રશ્ન– હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના રત્નકાંડની જાડાઈ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ! એક હજાર યોજનની છે. આ પ્રમાણે રિષ્ઠકાંડ સુધી જાણવું. | १५ इमीसे णं भंते ! रयणप्पभाएपुढवीए पंकबहुले कंडे केवइयं बाहल्लेणं पण्णत्ते? गोयमा !चउरासीइ जोयणसहस्साइबाहल्लेणं पण्णत्ते। ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના પંકબહુલ કાંડની જાડાઈ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ! ચોરાશી હજાર યોજનની છે. | १६ इमीसेणं भंते !रयणप्पभाए पुढवीए आवबहुले कंडे केवइयं बाहल्लेणं पण्णत्ते? गोयमा ! असीइजोयणसहस्साईबाहल्लेणं पण्णत्ते। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના અપૂબહુલ કાંડની જાડાઈ કેટલી છે? ઉત્તરહે ગૌતમ ! એંશી હજાર યોજનની છે.