________________
પ્રતિપત્તિ-૨
| ११ |
अहेसत्तमपुढविणेरइय णपुंसगाण य कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा जावविसेसाहिया वा?
गोयमा !सव्वत्थोवा अहेसत्तमपुढविणेरइय णपुंसगा,छटपुढविणेरइय णपुंसगा असंखेज्जगुणा जावदोच्चपुढविणेरइयणपुंसगा असखेज्जगुणा । इमीसे रयणप्पहाए पुढवीए णेरइयणपुंसगा असखेज्जगुणा। ભાવાર્થ :- પ્રશ્ન- ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વી નારક નપુંસકોમાં યાવત્ અધઃસપ્તમ પૃથ્વીના નારક નપુંસકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય અથવા વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ! સર્વથી થોડા અધઃસપ્તમ પૃથ્વીના નૈરયિક નપુંસકો, તેનાથી છઠ્ઠી પૃથ્વીના નરયિક નપુંસકો અસંખ્યાત ગુણા યાવન બીજી પૃથ્વીના નૈરયિક નપુંસકો ક્રમથી અસંખ્યાત-અસંખ્યાતગુણા છે, તેનાથી રત્નપ્રભા પૃથ્વીના નરયિક નપુંસકો અસંખ્યાતગુણા છે. ११० एएसिणंभंते !तिरिक्खजोणिय णपुंसगाणं, एगिदिय तिरिक्खजोणिय णपुंसगाणं, पुढविकाइय एगिदियतिरिक्खजोणिय णपुंसगाणं जाववणस्सइकाइय एगिदिय तिरिक्ख जोणियणपुंसगाणं, बेइंदियतेइंदियचउरिदियपर्चेदिय तिरिक्खजोणियणपुंसगाणंजलयराणं थलयराणंखहयराण यकयरेकयरेहितो अप्पा वा, बहुया वा,तुल्ला वा विसेसाहियावा? ___ गोयमा !सव्वत्थोवाखहयरतिरिक्खजोणियणसगा,थलयरतिरिक्खजोणियणपुंसगा संखेज्जगुणा, जलयर तिरिक्खजोणिय णपुंसगा संखेज्जगुणा, चउरिदिय तिरिक्खजोणिय णपुंसगा विसेसाहिया, तेइंदिय तिरिक्खजोणिय णपुंसगा विसेसाहिया, बेइंदिय तिरिक्ख जोणियणपुंसगाविसेसाहिया,तेउक्काइय एगिदियतिरिक्खजोणियणपुंसगाअसंखेज्जगुणा, पुढविक्काइय एगिदिय तिरिक्खजोणिय णपुंसगा विसेसाहिया,
. आउक्काइयतिरिक्खजोणियणपुंसगा विसेसाहिया,वाउक्काइयतिरिक्खजोणिय णपुंसगा विसेसाहिया, वणस्सइकाइय एगिदिय तिरिक्खजोणिय णपुंसगा अणंतगुणा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તિર્યંચ નપુંસક, એકેન્દ્રિય તિર્યંચ નપુંસક, પૃથ્વીકાય એકેન્દ્રિય તિર્યંચ નપુંસક યાવતુ વનસ્પતિકાય એકેન્દ્રિય તિર્યંચ નપુંસક, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ નપુંસક, જલચર, સ્થલચર અને ખેચર નપુંસક; આ સર્વ નપુંસકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય અથવા વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ ! સર્વથી થોડા ખેચર તિર્યંચ નપુંસક છે, તેનાથી સ્થલચર તિર્યંચ નપુંસક સંખ્યાતગુણા, તેનાથી જલચર તિર્યંચ નપુંસક સંખ્યાતગુણા છે. તેનાથી ચૌરેન્દ્રિયતિર્યંચ નપુંસક વિશેષાધિક છે, તેનાથી તે ઇન્દ્રિય તિર્યંચ નપુંસક વિશેષાધિક છે, તેનાથી બેઈન્દ્રિય તિર્યંચ નપુંસક વિશેષાધિક છે, તેનાથી તેજસકાય એકેન્દ્રિય તિર્યંચ નપુંસક અસંખ્યાતગુણા છે, તેનાથી પૃથ્વીકાય એકેન્દ્રિય તિર્યંચ નપુંસક વિશેષાધિક છે, તેનાથી અષ્કાય એકેન્દ્રિય તિર્યંચ નપુંસક વિશેષાધિક છે, તેનાથી વાયુકાય એકેન્દ્રિય તિર્યંચ નપુંસક વિશેષાધિક છે, તેનાથી વનસ્પતિકાયિક એકેન્દ્રિય તિર્યંચ નપુંસક અનંતગુણા છે. १११ एएसिणंभो!मणुस्सणपुंसगाणं,कम्मभूमणपुंसगाणंअकमभूमणपुंसगाणंअंतरदीवगणपुसगाण य कयरे कयरेहिंतो अप्पा वा बहु या तुल्ला या विसेसाहिया वा?