________________
બુત સેવાનો સત્કાર
મૃતાધાર (મુખ્યદાતા) શ્રી લક્ષ્મીચંદ ભગવાનજી જસાણી
ધર્મવત્સલા તારાબેન લક્ષ્મીચંદ જસાણી પરોપIRય સતાં વિપૂતળે સજ્જન પુરુષોનું જીવન પરોપકારાર્થે હોય છે. નદી પરોપકાર માટે સદા વહેતી રહે છે. વૃક્ષો પરોપકાર માટે ખળ આપે છે. તેમ ધર્મવત્સલા તારાબેનનું જીવન પરોપકારમય હતું. લક્ષ્મીચંદભાઈ પણ તેમની પરાર્થવૃત્તિની સરાહણા
કરતાં.
પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા. ના પ્રેરણા પરિચયે મનુષ્ય જીવનને સાર્થક બનાવવા ધાર્મિક ક્ષેત્રે લક્ષ્મીચંદભાઈ તન-મન-ધનથી સેવા પરાયણા બન્યા અને તેમનો આ વારસો તેમના પુત્ર અને પૌત્રમાં પણ જોવા મળે ચે. સુપુત્ર શ્રી પ્રફુલ્લભાઈ અને પુત્રવધુ સૌ. ચંદ્રિકાબેન જીવનમાં ધર્મ, સાધના અને ગુરુનું મહત્ત્વ સમજી, તમ્ય બની આદર્શ રીતે ગૃહસ્થ જીવન વ્યતીત કરી રહ્યા છે.
પૌત્ર શ્રી આનંદ અને સૌ. કોમલ, શ્રી અરયુત અને સૌ. દેવલ પણ વડિલોના માર્ગે ચાલી જીવનને સાર્થક બનાવી રહ્યા છે.
પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા. ના ૩૯ મા જન્મદિને શ્રુતસેવા, જ્ઞાનારાધના દ્વારા જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરવા, આત્મજ્ઞાનને પ્રગટ કરવા શ્રુતાધાર બની અપૂર્વ તકને આપે ઝડપી લીધી છે. તે બદલ અમો તમારા આભારી છીએ.
ગપ્રાણ પ્રકાશન
PARASDHAM