________________
| બીજો વિભાગઃ પ્રદેશી રાજા
| १७५ ।
કંચુકી– વૃદ્ધ પુરુષો અને અંતઃપુરના કાર્યની દેખરેખ કરનારા મહત્તરકોથી વીંટળાયેલો તે દઢપ્રતિજ્ઞ બાળક એક હાથથી બીજા હાથમાં ફરશે યાવતુ ચંબિત કરાતો અને રમણીય મણિજડિત ભૂમિ પર રમતો તે વાયુ-ઠંડી વગેરેના વ્યાઘાતથી રહિત એવી પર્વતની ગુફામાં રહેલા ચંપક વૃક્ષની જેમ સુખપૂર્વક વૃદ્ધિ પામશે. દટ પ્રતિજ્ઞનું કલા શિક્ષણ - १२४ तए णं तं दढपइण्णं दारगं अम्मापियरो साइरेगअट्ठवासजायगंजाणित्ता सोभणंसि तिहिकरणणक्खत्तमुहुत्तंसि ण्हायं जाव सव्वालंकारविभूसियं करेत्ता महया इड्डीसक्कार-समुदएणं कलायरियस्स उवणेहिंति । ___तए णं से कलायरिए तं दढपइण्णं दारगंलेहाइयाओगणियप्पहाणाओ सउणरुयपज्जवसाणाओ बावत्तरि कलाओ सुत्तओ अत्थओ य गथओ य करणओ य सेहावेहि य पसिक्खावेहि य । ભાવાર્થ :- ત્યાર પછી દઢપ્રતિજ્ઞ જ્યારે સાધિક આઠ વર્ષનો થશે ત્યારે માતા-પિતા શુભ તિથિ, કરણ, નક્ષત્ર અને મુહૂતમાં સ્નાન કરાવીને યાવત અલંકારોથી વિભૂષિત કરીને ઋદ્ધિ-વૈભવ, સત્કાર સમારોહપૂર્વક કલાચાર્યની પાસે ભણવા બેસાડશે.
ત્યારે કલાચાર્ય તે દઢ પ્રતિજ્ઞ બાળકને લેખન, ગણિત આદિ શકુનિરુત પર્વતની ૭૨ કળાઓ સુત્રથી, અર્થથી, ગ્રંથથી(વ્યાખ્યાથી) અને પ્રયોગથી સિદ્ધ કરાવશે, અભ્યાસ કરાવશે. 5सायार्यनुसन्मान:१२५ तए णं से कलायरिए तं दढपइण्णं दारगंलेहाइयाओगणियप्पहाणाओ सउणरुयपज्जवसाणाओ बावत्तरि कलाओ सुत्तओ य अत्थओ य गंथओ य करणओ य सिक्खावेत्ता सेहावेत्ता अम्मापिऊणं उवणेहिति ।
तए णं तस्स दढपइण्णस्स दारगस्स अम्मापियरो तं कलायरियं विउलेणं असण-पाणखाइमसाइमेणं वत्थगंधमल्लालंकारेणं सक्कारिस्संति सम्माणिस्संति विउलं जीवीयारिहं पीइदाणं दलइस्संति दलइत्ता पडिविसज्जेहिति ।। ભાવાર્થ - ત્યાર પછી કલાચાર્ય તે દઢ પ્રતિજ્ઞ બાળકને લેખન, ગણિત આદિ શકુનિરુત પર્વતની ૭ર કળાઓ સૂત્રથી, અર્થથી, વ્યાખ્યાથી તથા પ્રયોગથી શીખવાડીને સિદ્ધ કરાવીને માતા-પિતા પાસે લઈ જશે.
ત્યારે તે દઢપ્રતિજ્ઞ બાળકના માતા-પિતા વિપુલ અશન, પાન, ખાદ્ય, સ્વાદ્ય રૂપ ચતુર્વિધ આહાર, વસ્ત્ર, ગંધ, માલા અને અલંકારોથી કલાચાર્યનો સત્કાર-સન્માન કરશે; જીવિકાને યોગ્ય વિપુલ પ્રીતિદાન આપીને ત્યાર પછી વિદાય કરશે. દઢપ્રતિજ્ઞ દ્વારા સંચમ ગ્રહણઃ१२६ तए णं से दढपइण्णे दारए उम्मुक्कबालभावे विण्णायपरिणयमित्ते जोव्वणगमणु पत्ते बावत्तरिकलापडिए णवंगसुत्तपडिबोहए