________________
| १३२ ।
શ્રી શયપણેણીય સૂત્ર
આપજે. પ્રદેશ રાજાની આજ્ઞાથી હર્ષિત અને સંતષ્ટિત થયેલા ચિત્ત સારથિએ અશ્વરથ તૈયાર કરી, રથ ત્યાં હાજર કર્યો અને રાજાને તેના સમાચાર આપ્યા.
ચિત્ત સારથિ પાસેથી રથ તૈયાર થઈ ગયો છે, તે સમાચાર જાણીને હર્ષિત અને સંતુષ્ટિત થયેલા પ્રદેશી રાજા થાવ બહુમૂલ્ય અને વજનમાં હળવા આભૂષણોથી શરીરને અલંકૃત કરીને મહેલમાંથી બહાર નીકળી ચારઘંટાવાળા અશ્વરથમાં બેસી, શ્વેતાંબિકા નગરીની મધ્યમાંથી થઈને બહાર નીકળ્યા. ४४ तएणं से चित्ते सारही तं रह णेगाई जोयणाई अब्भामेइ । तएणं से पएसी राया उण्हेण य तण्हाए य रहवाएण य परिकिलंते समाणे चित्तं सारहिं एवं वयासी चित्ता! परिकिलंते मे सरीरे, परावत्तेहि रहं ।
तए णं से चित्ते सारही रहं परावत्तेइ, जेणेव मियवणे उज्जाणे तेणेव उवागच्छइ, पएसिं रायं एवं वयासी- एस णं सामी ! मियवणे उज्जाणे, एत्थ णं आसाणं समं किलामं सम्म अवणेमो । तए णं से पएसी राया चित्तं सारहिं एवं वदासी-एवं होउ चित्ता !
तए णं से चित्ते सारही जेणेव केसिस्स कुमा-समणस्स अदूरसामंते तेणेव उवागच्छइ, तुरए णिगिण्हेइ, रहं ठवेइ, रहाओ पच्चोरुहइ, तुरए मोएइ, पएसिं रायं ए वं वयासी- एह णं सामी ! आसाणं समं किलाम सम्म अवणेमो । ભાવાર્થ - ત્યાર પછી ચિત્ત સારથી તે રથને તીવ્રગતિથી અનેક યોજન સુધી લઈ ગયો. પ્રદેશ રાજા ગરમીથી, તરસથી અને રથની તીવ્ર ગતિના કારણે સામે અથડાતા પવનથી વ્યાકુળ બની ગયા. તેણે ચિત્ત સારથિને કહ્યું- હે ચિત્ત ! મારું શરીર થાકી ગયું છે માટે રથને પાછો વાળ.
પ્રદેશી રાજાએ રથને પાછો વાળવા કહ્યું ત્યારે ચિત્ત સારથિ રથને પાછો વાળીને, મૃગવન ઉદ્યાન પાસે લઈ આવ્યો અને પ્રદેશ રાજાને કહ્યું- હે સ્વામી ! આ મૃગવન ઉદ્યાન છે. અહીં રોકાઈને ઘોડાઓનો અને આપણો રસ્તાનો થાક સારી રીતે દૂર કરીએ. ત્યારે પ્રદેશ રાજાએ ચિત્ત સારથિને કહ્યું- હે ચિત્ત ! (भदो, तेम ४२.
રાજાએ ઉદ્યાનમાં જવાની વાતને સ્વીકૃતિ આપી ત્યારે ચિત્ત સારથિએ મૃગવન ઉદ્યાનમાં કેશીકુમાર શ્રમણથી ન અતિ દૂર ન અતિ નજીક એવા સ્થાને આવીને ઘોડાની લગામ ખેંચીને રથને ઊભો રાખ્યો. રથમાંથી ઘોડાને છુટા કરીને પ્રદેશી રાજાને કહ્યું- હે સ્વામી ! આપણે અહીં ઘોડાઓનો અને આપણો था २ रीमे. ४५ तए णं से पएसी राया रहाओ पच्चोरुहइ, चित्तेण सारहिणा सद्धिं आसाणं समं किलामं सम्मं अवणेमाणे पासइ तत्थ केसीकुमारसमणं महइमहालियाए महच्चपरिसाए मज्झगए महया-महया सद्देणं धम्माइक्खमाणं, पासइत्ता इमेयारूवे अज्झथिए जाव समुप्पज्जित्था ।
जा खलु भो! जडं पज्जुवासंति। मुंडा खलु भो ! मुंडं पज्जुवासंति । मूढा खलु भो! मूढं पज्जुवासंति। अपंडिया खलु भो! अपंडियं पज्जुवासंति । णिव्विण्णाया