________________
| ७८ ।
શ્રી શયપણેણીય સૂત્ર
સ્વાભાવિક પાણી જેવા મધુર રસવાળું પાણી છે. આ પ્રત્યેક નંદાપુષ્કરિણી એક-એક પદ્મવરવેદિકા અને વનખંડોથી ઘેરાયેલી છે. આ નંદાપુષ્કરિણીઓની ત્રણ દિશાઓમાં અતિમનોહર ત્રિસોપાન પંક્તિઓ છે. આ ત્રિસોપાન પંક્તિઓની ઉપર તોરણ, ધ્વજાઓ, છત્રાતિછત્રો સુશોભિત છે વગેરે વર્ણન પૂર્વવતુ કરવું જોઈએ. १५२ सभाए णं सुहम्माए अडयालीसं मणोगुलियासाहस्सीओ पण्णत्ताओ, तं जहापुरथिमेणं सोलससाहस्सीओ, पच्चत्थिमेणं सोलससाहस्सीओ, दाहिणेणं अट्ठसाहस्सीओ, उत्तरेणं अट्ठसाहस्सीओ । तासु णं मणोगुलियासु बहवे सुवण्णरूप्पमया फलगा पण्णत्ता । तेसु णं सुवण्णरूप्पमएसु फलगेसु बहवे वइरामया णागदंता पण्णत्ता । तेसु णं वइरामएसु णागदतएसु किण्हसुत्तबद्धा वग्घारियमल्लदामकलावा जाव उवसोभेमाणा चिटुंति । ભાવાર્થ:- તે સુધર્મા સભામાં પૂર્વ અને પશ્ચિમમાં સોળ-સોળ હજાર તથા દક્ષિણ અને ઉત્તર દિશામાં આઠ-આઠ હજાર, કુલ મળી અડતાલીસ હજાર મનોગુલિકાઓ–બેસવાના નાના ઓટલાઓ છે. તે મનોગુલિકાઓના પાટિયા સુવર્ણરજતમય છે અને તે પાટની ઉપર વજમય નાગદેતાઓ(ખીંટીઓ) છે. તે વજમય નાગદેતાઓ ઉપર કાળા સૂતરથી ગૂંથેલી લાંબી-લાંબી માળાઓ લટકી રહી છે. સંપૂર્ણ વર્ણન सूर्यात्मविमानना द्वार-वन(सूत्र-८८) प्रमाणे सम४. गोभानसिडामो:१५३ सभाए णं सुहम्माए अडयालीसं गोमाणसियासाहस्सीओ पण्णत्ताओ, जहा मणोगुलिया जावणागदंतया । तेसुणं णागदंतएसु बहवे रययामया सिक्कगा पण्णत्ता। तेसु णं रययामएसु सिक्कगेसु बहवे वेरुलियामइओ धूवघडियाओ पण्णत्ताओ । ताओ णं धूवघडियाओ कालागुरुपवर जाव चिट्ठति । भावार्थ:-ते सुधसिमाम मालीस १२(४८,०००) गोमानसिपी- सुभे सुई शय तेवी શય્યાઓ છે. મનોગુલિકાઓથી નાગદતા પર્યતનું સર્વ વર્ણન પૂર્વવત્ સમજવું. તે ગોમાનસિકાઓની નાગદેતાઓ ઉપર રજતમય શીકા લટકે છે. તે રજતમય શીકાઓમાં વેર્યરત્નોથી નિર્મિત ધૂપઘટિકાઓ (ધૂપપાત્ર) છે. તે ધૂપપાત્રમાંથી સુગંધમય કાલાગુરુ આદિનો ધૂપ ચોમેર મહેકી રહ્યો છે. માણવક ચેત્યસ્તંભ:१५४ सभाए णं सुहम्माए अंतो बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते जाव मणीहिं उवसोभिए मणिफासो य उल्लोयो य । तस्स णं बहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसभाए, एत्थ णं महेगा मणिपेढिया पण्णत्ता-सोलस जोयणाई आयामविक्खंभेणं, अट्ठ जोयणाइं बाहल्लेणं, सव्वमणिमया जाव पडिरूवा । ભાવાર્થ - તે સુધર્મ સભામાં રમણીય એવો સમતલ ભૂમિભાગ છે. તેમાં મણિઓ જડેલા હોવાથી તે અત્યંત સુશોભિત લાગે છે. તે મણિઓના સ્પર્ધાદિ વગેરે તેમજ ચંદરવા પર્યતનું વર્ણન પૂર્વવતુ જાણવું.