________________
શ્રી રાયપસેણીય સૂત્ર
अच्छाओ जाव पडिरूवाओ । तासि णं मणिपेढियाणं उवरिं चत्तारि जिणपडिमाओ जिणुस्सेहपमाणमेत्ताओ संपलियंकणिसण्णाओ, थूभाभिमुहीओ सण्णिक्खित्ताओ चिट्ठति, તંના- રસ્તા, વૃદ્ધમાળા, વાળળા વારિસેન []
૭૬
(તે પ્રત્યેક સ્તૂપોની ચારે દિશાઓમાં આઠ યોજન લાંબી-પહોળી, ચાર યોજન જાડી, મણિમય, સ્વચ્છ યાવત્ રમણીય એવી એક-એક મણિપીઠિકા છે. તે મણિપીઠિકાઓની ઉપર સ્તૂપાભિમુખ, જિનની અવગાહના જેટલી અવગાહનાવાળી (૧) ઋષભ (૨) વર્ધમાન (૩) ચંદ્રાનન અને (૪) વારિષણ આ નામવાળી ચાર જિનપ્રતિમાઓ પર્યંકાસને બિરાજમાન છે.)
નોંધ :- આ સૂત્રમાં સૂર્યભવિમાનની સુધર્માસભામાં સ્થિત ચાર જિનપ્રતિમાઓનું વર્ણન છે. દેવલોક ગત આ જિનપ્રતિમાઓના આકાર પૃથ્વીમય અને શાશ્વત છે. તે ચાર પ્રતિમામાંથી ઋષભ અને વર્ધમાન, ભરતક્ષેત્રના અને ચંદ્રાનન અને વારિણ ઐરવતક્ષેત્રથી વર્તમાન ચોવીસીના તીર્થંકરો છે. કોઈ પણ તીર્થંકરો શાશ્વત નથી તો તે જ નામવાળી શાશ્વતીપ્રતિમા કેવી રીતે સંભવે ? વળી ઋષભ જિનની ૫૦૦ ધનુષ્યની અવગાહના હતી, વર્ધમાન જિનની સાત હાથની અવગાહના હતી. આ ચારે જિન પ્રતિમાની અવગાહના માટે “જિનની અવગાહના જેટલી” એવું સંદિગ્ધ સૂચન છે, તો કેટલી અવગાહના સમજવી ? વગેરે કારણોથી આ પાઠ પ્રક્ષિપ્ત હોય તેમ જણાય છે અને તેથી કૌંસમાં આપ્યો છે.
तेसि णं थूभाणं पुरओ पत्तेयंपत्तेयं मणिपेढियाओ पण्णत्ताओ । ताओ णं मणिपेढियाओ सोलस जोयणाई आयमविक्खंभेणं, अट्ठ जोयणाइं बाहल्लेणं सव्वमणिमईओ जाव पडिरूवाओ ।
तेसि णं मणिपेढियाणं उवरिं पत्तेयंपत्तेयं चेइयरुक्खे पण्णत्ते । ते णं चेइयरुक्खा अट्ठ जोयणाई उड्डुं उच्चत्तेणं अद्धजोयणं उव्वेहेणं दो जोयणाई खंधा, अद्धजोयणं विक्खंभेणं, छ जोयणाइं विडिमा, बहुमज्झदेसभाए अट्ठ जोयणाइं आयामविक्खंभेणं, साइरेगाइं अट्ठ जोयणाइं सव्वग्गेणं पण्णत्ता ।
ભાવાર્થ:- તે પ્રત્યેક સ્તૂપોની સામે સોળ યોજન લાંબી-પહોળી, આઠ યોજન જાડી, સર્વરત્નમય યાવત્ રમણીય એવી એક-એક મણિપીઠિકા છે. તે મણિપીઠિકા ઉપર એક-એક ચૈત્યવૃક્ષ છે. તે ચૈત્યવૃક્ષો આઠ યોજન ઊંચા, અર્ધો યોજન જમીનમાં ઊંડા છે. તેના થડ બે યોજન ઊંચા અને અર્ધો યોજન પહોળા છે. તેની ઉપર તરફ જતી શાખા(વિડિમા) છ યોજન ઊંચી છે. તે ચૈત્યવૃક્ષ વચ્ચેના ભાગમાં આઠ યોજન પહોળા છે. આ વૃક્ષોની ઊંચાઈ સંપૂર્ણ સાધિક આઠ યોજન છે. (ગા યોજન ઊંડા + ૨ યોજન થડના + ૬ યોજન ઊંચી શાખાઓ = દા યોજનની કુલ ઊંચાઈ છે.)
१४८ तेसि णं चेइयरुक्खाणं इमेयारूवे वण्णावासे पण्णत्ते, तं जहा- वयरामयमूला, रयय-सुपइट्ठियविडिमा रिट्ठामयविउलकंदवेरुलिय-रुइल-खंधा सुजायवर-जायरूव-पढ मग-विसालसाला णाणामणियरयण- विविहसाहप्पसाहा वेरुलियपत्त-तवणिज्ज-पत्तबिंटा जंबूणय- रत्त-मउय-सुकुमाल पवाल-पल्लवंकुरधरा विचित्तमणिरयण-सुरहि- कुसुमफलभर-णमियसाला अमयरससमरसफला सच्छाया सप्पभा सस्सिरीया सउज्जोया अहियं णयणमण- णिव्वुइकरा जाव पडिरूवा ।