________________
અધ્યયન–૧/મૃગાપુત્ર
ઈકાઈ રાઠોડના શરીરમાં અસાધ્ય સોળ રોગ ઃ
२२ तणं तस्स रट्ठकूडस्स अण्णया कयाइ सरीरगंसि जमगसमगमेव सोलस रोगायंका पाउब्भूया । तं जहा
૧૭
सासे कासे जरे दाहे, कुच्छिसूले भगंदरे ।
अरिसे अजीरए दिट्ठी, मुद्धसूले अकारए ।। अच्छिवेयणा कण्णवेयणा कंडू उयरे कोढे ।।
तए णं से इक्काई रट्ठकूडे सोलसहिं रोगायंकेहिं अभिभूए समाणे कोडुंबिय पुरिसे सद्दावेइ, सद्दावित्ता एवं वयासी- गच्छह णं तुब्भे देवाणुप्पिया ! विजयवद्धमाणे खेडे सिंघाडग-तिग- चउक्क - चच्चर - महापह - पहेसु महया महया सद्देणं उग्घोसेमाणा उग्घोसेमाणा एवं वयह- इह खलु देवाणुप्पिया ! इक्काई रट्ठकूडस्स सरीरगंसि सोलस रोगायंका पाउब्भूया, तं जहा- सासे कासे जाव कोढे, तं जो णं इच्छइ देवाणुप्पिया ! वेज्जो वा वेज्जपुत्तो वा जाणओ वा जाणयपुत्तो वा तेगिच्छिओ वा तेगिच्छियपुत्तो वा इक्काई रट्ठकूडस्स तेसिं सोलसण्हं रोगायंकाणं एगमवि रोगायंकं उवसामित्तए, तस्स णं इक्काई रट्ठकूडे विडलं अत्थसंपयाणं दलयइ । दोच्चं पि तच्चं पि उग्घोसेह, उग्घोसित्ता मम एयमाणत्तियं पच्चप्पिणह ।
तणं ते कोडुंबियपुरिसा जाव तमाणत्तियं पच्चप्पिणंति !
ભાવાર્થ:- ત્યારપછી એકદા તેના શરીરમાં એક સાથે સોળ પ્રકારના રોગાતંક (અસાધ્ય રોગો) उत्पन्न थया, ठेभ } – (१) श्वास (२) डास - उधरस (3) भवरताव (४) धार (4) डुक्षिशूण (5) भगंहर (७) उ२स (८) अलर्स (८) दृष्टिशूण (१०) भस्तस्थूण ( 11 ) अरुचि ( १२ ) अक्षिवेधना-नेत्ररोग (१३) एवेिहना (१४) भूसी (१५) ४सोह२ (15) डुष्टरोग - डोढ.
ત્યારપછી તે ઈકાઈ રાઠોડે સોળ રોગાતકોથી અત્યંત દુ:ખી થઈને કૌટુંબિક પુરુષો–સેવકોને, બોલાવીને આ પ્રમાણે કહ્યું કે- હે દેવાનુપ્રિયો ! તમે જાઓ અને વિજય વર્ધમાન ખેટના श्रृंगांट (त्रिोएशमार्ग), त्रिपथ (भ्यां त्रा मार्ग भणता होय), यतुष्पथ - भ्यां यार मार्ग भेगा थतां હોય, ચત્વર(જ્યાં ચારથી વધારે માર્ગો મળતાં હોય), રાજમાર્ગ અને અન્ય સાધારણ માર્ગો પર જઈને મોટે મોટેથી ઘોષણા કરાવો કે— "હે દેવાનુપ્રિયો ! ઈકાઈ રાઠોડના શરીરમાં શ્વાસ, કાસ, જ્વર યાવત્ કુષ્ટ નામના ૧૬ ભયંકર રોગો ઉત્પન્ન થયા છે; જો કોઈ વૈદ્ય, વૈધપુત્ર, જ્ઞાયક અથવા જ્ઞાયકપુત્ર, ચિકિત્સક યા ચિકિત્સકપુત્ર તે સોળ રોગાતકોમાંથી કોઈ પણ રોગાતંકને ઉપશાંત કરશે, તો તેને ઈકાઈ રાઠોડ ઘણું ધન