________________
શ્રુતસ્કંધ-૧/અધ્યયન-૨
.
૪૭ |
(૫) અનંત :- અસત્ય ભાષણમાં જે પદાર્થોનું કથન કરાય તે યથાર્થ સ્વરૂપે થતું નથી તેથી તેને અસત્ય કહે છે. (૬) જૂડવડવિન્થ - અન્યની વંચના માટે તેમાં ન્યૂનાધિક બોલવું પડે છે તેથી તેને ટકપટાવસ્તુક કહે
છે.
(૭) શિરસ્થમવસ્થયં - તે ભાષણ સત્ય રહિત હોવાથી નિરર્થક છે અને તે વાચ્ય, વાચકના સંબંધ રહિત હોવાથી અવાસ્તવિક–અયથાર્થ છે. (૮) વિધેસરિસ્થિi :- દ્વેષપૂર્ણ અને ગહણીય હોવાથી તેને વિશ્લેષ ગહણીય કહે છે. (૯) ગુજ્જન :- તેમાં ભાવોની સરળતા ન હોવાથી તેને અનુજુક કહે છે. (૧૦) wા :- તે એક પ્રકારનું પાપ હોવાથી તેને કચ્છના કહે છે. (૧૧) વવના :- તે અન્યની પ્રતારણા–વંચના રૂપ હોવાથી તેને વંચના કહે છે. (૧૨) fમછા પછાડું:- મિથ્યા સમજીને સજ્જનો તેનો તિરસ્કાર કરે છે તેથી તેને મિથ્યાપશ્ચાત્કૃત કહે છે અથવા જેની પહેલાં અને પછી મિથ્યાભાષણ કરવું પડે છે. તેથી તેને મિથ્યાપશ્ચાત્કૃતિ કહે છે. (૧૩) સારું :- અવિશ્વાસજનક હોવાથી તેને સાતિ કહે છે. (૧૪) ૩છvi :- પોતાના દોષો અને અન્યના ગુણોને ઢાંકતુ હોવાથી તેને ઓછન્ન કહે છે. (૧૫) ૩જૂ :- સન્માર્ગ રૂપ કિનારાથી ભ્રષ્ટ કરે છે તેથી તેને ઉકૂલ કહે છે. (૧૬) બટ્ટ :- આર્તધ્યાનના હેતુરૂપ હોવાથી તેને આર્ત કહે છે. (૧૭) અભરવા :- તેના દ્વારા અવિદ્યમાન દોષોનું આરોપણ કરાય છે તેથી તેને અભ્યાખ્યાન કહે છે. (૧૮) forષ્યd :- તે હિંસાદી પાપનું કારણ હોવાથી તેને કિલ્વિષ કહે છે. (૧૯) વનય :- વલયની જેમ કુટિલ હોવાથી તેને વલય કહે છે. (૨૦) શાહ :- સમજવામાં અત્યંત ગહન હોવાથી તેને ગહન કહે છે. (ર૧) મન - તેમાં વાસ્તવિકતા પ્રગટ ન થવાથી તેને મન્મન કહે છે. (૨૨) પૂi - ગુણોને ઢાંકનાર હોવાથી તેને કૂર્મ કહે છે. (૨૩) fણયથી :- પોતાની માયાને ઢાંકનાર હોવાથી તેને નિકૃતિ કહે છે. (૨૪) આપવો :- સજ્જનો માટે વિશ્વસનીય ન હોવાથી તેને અપ્રત્યય-અવિશ્વાસ કહે છે. (૨૫) સન્મ :- સજ્જન પુરુષોને સંમત ન હોવાથી તેને અસંમત કહે છે. (૨૬) અન્વય" :- મૃષાવાદની પરંપરાને વધારનાર હોવાથી તેને અસત્ય સંઘાત કહે છે. (૨૭) વિવરણો :- સત્યનું વિપક્ષી હોવાથી તેને વિપક્ષ કહે છે. (૨૮) ૩ વહીવે - કપટનું ધામ હોવાથી તેને ઔપધિક કહે છે. (૨૯) ૩૧મસુદ્ધ:- માયાચારના સેવનથી અશુદ્ધ બનતું હોવાથી તેને ઉપધિ અશુદ્ધ કહે છે.