________________
| શ્રુતસ્કંધ-૧/અધ્યયન–૧.
૧૧ |
(૧૮) કુફMવા :- (દુર્ગતિપ્રપાત) નરકાદિ દુર્ગતિમાં પાડનાર હોવાથી તેને દુર્ગતિપ્રપાત કહે છે. (૧૯) વિક્ટોવો :- (પાપ કોપ)હિંસા પાપરૂપ છે કારણ કે તેના આદિ મધ્ય અને અંત અશુભ છે. આવેગમય સંસ્કારોનો ઉદય તે કષાયરૂપ છે. કષાયવિના હિંસાનો સંભવ નથી, માટે હિંસાને પાપકોપ કહે છે. (૨૦) પવનોમો :- (પાપલોભ) હિંસા પાપ પ્રત્યે લોભ, આકર્ષણ, પ્રીતિ વધારનાર છે, તેથી તેને પાપલોભ કહે છે. (૨૧) વછેરો :- (છવિચ્છેદ) હિંસા દ્વારા વિદ્યમાન શરીરનું છેદન થવાથી તેને છવિચ્છેદ કહે છે. (૨૨) નાવિયંતરો :- (જીવિતાંતકરણ) જીવનનો અંત કરનાર હોવાથી જીવિયતકરણરૂપ છે. (૨૩) ભયંજરો :- (ભયંકર) ભયને ઉત્પન્ન કરનાર હોવાથી ભયંકર છે. (૨૪) ગજરો :- (ઋણકર) હિંસા કરવી તે કરજ-ત્રઋણ કરવા તુલ્ય છે. ભવિષ્યમાં જેને ભોગવીને ઘોર કષ્ટ સહન કરવું પડે છે તેથી તેને ઋણકર કહે છે. (૨૫) નો :- (વજ–વજ્ય) હિંસા જીવને વજની જેમ ભારે બનાવી અધોગતિમાં લઈ જાય છે તેથી વજ કહે છે અને આર્યપુરુષો દ્વારા ત્યાજ્ય હોવાથી વર્ક્સ કહે છે. (૨૬) વાવ-અટ્ટો :- (પરિતાપન-આસવ) પ્રાણીઓને પરિતાપના પહોંચાડે છે અને તેના કૂર પરિણામ કર્મના આશ્રવનું કારણ છે તેથી તેને પરિતાપન આશ્રવ કહે છે. (૨૭) વિગતો :- (વિનાશ) પ્રાણોનો વિનાશ થતો હોવાથી તેને વિનાશ કહે છે. (૨૮) ઝિવણT :- (નિર્યાપના) પ્રાણોની સમાપ્તિનું કારણ હોવાથી તેને નિયંપના કહે છે. (૨૯) જુપણT :- (લમ્પના) પ્રાણોનો લોપ થતો હોવાથી તેને લેપના કહે છે. (૩૦) ગુણાનું નિરાહા :- (ગુણોની વિરાધના) હિંસા, મરનાર અને મારનાર બન્નેના સગુણોને વિનષ્ટ કરે છે, માટે તેને ગુણ વિરાધના કહે છે. હિંસક જીવો :| ४ तं च पुण करेंति केइ पावा असंजया अविरया अणिहुयपरिणामदुप्पयोगा पाणवहं भयंकरं बहुविहं बहुप्पगारं परदुक्खुप्पायणसत्ता इमेहिं तसथावरेहिं जीवहिं पडिणिविट्ठा । किं ते ? ભાવાર્થ - કેટલાક પાપી, અસંયમી, અવિરતિ, તપશ્ચર્યાના અનુષ્ઠાનથી રહિત, અનુપશાંત પરિણામ વાળા, મન-વચન-કાયાના દુષ્ટ વ્યાપારવાળા, બીજા પ્રાણીઓને પીડા પહોંચાડવામાં આસક્ત, ત્રસ અને સ્થાવર જીવો પ્રતિ ષી જીવો અનેક પ્રકારે, જુદા-જુદા ભેદ-પ્રભેદોથી ભયંકર પ્રાણવધ–હિંસા કર્યા કરે છે. તે કયા જીવોની હિંસા કરે છે? (સૂત્રકારે તેનો ઉત્તર પછીના સૂત્રો દ્વારા આપ્યો છે.)