________________
| ११
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
સેનાપતિઓ સાથે ગુપ્ત મંત્રણા કરવામાં અને નીતિમાં જે નિપુણ હોય છે. આ સર્વથી યુક્ત હોય છે. તેના ભંડાર અનેક પ્રકારના મણિઓથી, રત્નોથી, વિપુલ ધન અને ધાન્યથી સમૃદ્ધ હોય છે. તે પોતાની વિપુલ રાજ્યલક્ષ્મીનો અનુભવ કરી અર્થાત્ ભૌગોપભોગ કરી, પોતાના શત્રુઓનો પરાભવ કરી, તેના પર આક્રોશ કરતાં પોતાનો ઉત્કર્ષ કરે છે અથવા અક્ષય ભંડારના સ્વામી થઈ (પોતાના) બળમાં ઉન્મત રહે છે. તે પોતાની શક્તિના અભિમાનમાં ગર્વિષ્ટ બની જાય છે. એવા માંડલિક રાજા પણ કામભોગોથી તૃપ્ત થયા નથી. તે પણ અતૃપ્ત રહીને જ કાળધર્મ-મૃત્યુને પ્રાપ્ત થઈ જાય છે.
विवेयन :
કોઈ મોટા સામ્રાજયની અંતર્ગત એક પ્રદેશના અધિપતિને માંડલિક રાજા કહેવાય છે. માંડલિક રાજાને માટે પ્રયુક્ત વિશેષણ સુગમતાથી સમજી શકાય છે. અકર્મભૂમિ જ મનુષ્યોની શરીરસંપદા અને ભોગઅતૃપ્તિ :११ भुज्जो उत्तरकुरु-देवकुरु-वणविवर-पायचारिणो णरगणा भोगुत्तमा भोग लक्खणधरा भोगसस्सिरीया पसत्थसोमपडिपुण्णरूवदरिसणिज्जा सुजाय सव्वंगसुंदरंगा रत्तुप्पलपत्तकंतकरचरण-कोमलतला सुपइट्ठियकुम्मचारुचलणा अणुपुव्वसुसंहतंगुलीया उण्णयतणुतंबणिद्धणक्खा संठियसुसिलिट्ठगूढगुंफा एणी कुरुविंद वत्तवट्टाणुपुव्विजंघा समुग्गणिसग्गगूढजाणू वरवारणमत्त तुल्लविक्कम-विलासिय गई वरतुरगसुजायगुज्झदेसा आइण्णहयव्वणिरुवलेवा पमुइयवरतुरग सीहअइरेगवट्टियकडी गंगावत्तदाहिणावत्त तरंगभंगुर-रविकिरण-बोहियविकोसायं तपम्हगंभीर वियडणाभी साहत सोणंदमुसल दप्पण णिगरियवरकण गच्छरुसरिस-वरवइरवलियमज्झा, उज्जुगसम सहिय-जच्चतणुकसिणणिद्ध-आइज्ज-लडहसूमालमउयरोमराई, झसविहग सुजाय पीणकुच्छी झसोयरा पम्हवियडणाभी संणयपासा संगयपासा सुंदरपासा सुजायपासा मियमाइयपीणरइयपासा अकरंडुय कणगरुयगणिम्मलसुजायणिरुवहयदेहधारी, कणगसिलातल पसत्थसमतलउवइय वित्थिणपिहुलवच्छा, जुयसण्णिभपीणरइय पीवरपउट्ठ सठिय सुसिलिट्ठविसिट्ठलट्ठसुणिचियघणथिरसुबद्धसंधी, पुरवर फलिहवट्टिय-भुया ।
भुयईसरविउलभोगआयाणफलिहउच्छूढदीहबाहू, रत्ततलोवतियमउयमंसल सुजाय-लक्खणपसत्थ-अच्छिद्दजालपाणी, पीवरसुजायकोमलवरंगुली, तंबत लिणसुइरुइलणिद्धणखा, णिद्धपाणिलेहा चंदपाणिलेहा, सूरपाणिलेहा, संखपाणिलेहा,