________________
૨૦૮ |
શ્રી અંતગડ સૂત્ર
૧૩. સ્વપ્ન વિશેષ:(૧) કુંભ(કળશ) (૨) ચંદ્ર (૩) ધ્વજા (૪) નિધૂમ અગ્નિ (૫) પધસરોવર (૬) પુષ્પમાળા (૭) ભવન (૮) રત્નરાશિ (૯) લક્ષ્મી (૧૦) વિમાન (૧૧) વૃષભ (૧૨) સમુદ્ર (૧૩) સિંહ (૧૪) સૂર્ય (૧૫) હસ્તિ ૧૪. નગરી વિશેષ :(૧) અલ્કાપુરી (કુબેરનગરી) (૨) કાકંદીનગરી (૩) ચંપાનગરી (૪) દ્વારિકાનગરી (૫) પાંડુમથુરા(પાંડવોની રાજધાની) (૬) પોલાસપુર (૭) ભદ્દિલપુર (૮) રાજગૃહી નગરી (૯) વાણિજ્યનગરી (૧૦) વાણારસી(વારાણસી) (૧૧) સાકેત (અયોધ્યા) (૧૨) શતદ્વારનગરી (૧૩) શ્રાવસ્તીનગરી ૧૫. દ્વીપ નગરી :(૧) જંબૂદ્વીપ ૧૬. યક્ષાયપન :
| (૧) પૂર્ણભદ્ર (૨) સુરપ્રિય ૧૭. ઉધાન :(૧) કામમહાવન (૨) ગુણશીલ (૩) ધુતિપલાશ (૪) નંદનવન (૫) સહસામ્રવન (૬) શ્રીવન ૧૮. પર્વત :(૧) રૈવતક (૨) વિપુલાચલ (૩) શત્રુંજય (૪) હિમવાન ૧૯. વૃક્ષ વિશેષ :(૧) અશોકવૃક્ષ (૨) કોરંટ વૃક્ષ (૩) કોશામ્રવૃક્ષ (૪) ન્યગ્રોધવૃક્ષ(વટવૃક્ષ) ૨૦. પુષ્પલતાદિ :(૧) કદમ્બ પુષ્પ (૨) કિંશુક(પલાશ) પુષ્પ (૩) કોરંટ પુષ્પ (૪) ચંપકલતા (૫) જાસૂના પુષ્પ (૬) પારિજાત પુષ્પ (૭) રક્તબંધુ જીવક(વીરવછૂટી) ૨૧. ધાતુ વિશેષ :(૧) સુવર્ણ રર. ભવનવિશેષ :(૧) ઈન્દ્રસ્થાન (બાળકોના રમત ગમતનું સ્થાન) (૨) અંતઃપુર(કન્યા મહેલા) (૩) ઉપસ્થાનશાળા