________________
| १८८
શ્રી અંતગડ સૂત્ર
चउत्थं
बावीसइमं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ पारेत्ता, चउत्थं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ पारेत्ता, चउवीसइमं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ पारेत्ता,
करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ पारेत्ता, छव्वीसइमं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ पारेत्ता, चउत्थं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ पारेत्ता, अट्ठावीसइमं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ पारेत्ता, चउत्थं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ पारेत्ता, तीसइमं करेइ, ___ करेत्ता सव्वकामगुणियं पारेइ पारेत्ता, चउत्थं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ पारेत्ता, बत्तीसइमं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ पारेत्ता, चउत्थं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ पारेत्ता, चोत्तीसइमं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ पारेत्ता, चउत्थं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ पारेत्ता, बतीसइमं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ ।
एवं तहेव ओसारेइ जाव चउत्थं करेइ, करेत्ता सव्वकामगुणिय पारेइ ।
एक्काए कालो एक्कारस मासा पण्णरस य दिवसा । चउण्ह तिण्णि वरिसा दस य मासा । सेसं जाव सिद्धा । णिक्खेवओ। भावार्थ :
પિતૃસેનકૃષ્ણાનું વર્ણન પૂર્વવત્ સમજવું. તેણે મુક્તાવલી તપની આરાધના કરી. જે આ પ્રમાણે
સર્વપ્રથમ ઉપવાસ કર્યો, સર્વકામગુણયુક્ત પારણું કર્યું. પછી છઠ્ઠ કર્યો, સર્વકામ ગુણયુક્ત પારણું કર્યું. પુનઃ ઉપવાસ કર્યો-પારણું. અટ્ટમ-પારણું. ઉપવાસ–પારણું. આમ વચ્ચે એક એક ઉપવાસ કરતાં કરતાં ક્રમશઃ પંદર ઉપવાસ સુધી ચઢયા પછી એક ઉપવાસ કરી પારણું છેલ્લે સોળ ઉપવાસ કર્યા. પારણું કરી ઉપવાસ કર્યો અને સર્વકામગુણયુક્ત (વિગયયુક્ત) પારણું કર્યું. ત્યાર પછી પશ્ચાનુપૂર્વીથી વચ્ચે એક એક ઉપવાસ કરતાં ક્રમશઃ સોળથી ઉતરતાં એક સુધી ઉતર્યા. આમ અગિયાર મહિના અને પંદર દિવસમાં એક પરિપાટી પૂર્ણ થાય છે. ચાર પરિપાટીમાં ત્રણ વર્ષ અને દસ મહિના થાય. (આમ ૧૧૪૦ દિવસ