________________
૧૭૦
અઠયાવીસ દિવસ થાય છે યાવત્ દશ વર્ષની ચારિત્ર પર્યાય પાળી મહાકાળી આર્યા સિદ્ઘ થયાં. ઉપસંહાર વાક્ય પૂર્વવત્ સમજવું.
વિવેચન :
આર્યા મહાકાલીએ "લઘુસિંહનિષ્ક્રીડિત" તપની આરાધના કરી. સિંહ જ્યારે ગમન કરે છે, ત્યારે અતિક્રાંત (ચાલેલા) માર્ગને પાછો વળીને જુએ છે. તેવી જ રીતે જે તપમાં અતિક્રમણ કરેલા ઉપવાસના દિવસોનું સેવન કરીને આગળ વધે છે. જેમ કે પહેલા એક ઉપવાસ કર્યો પછી પારણું કરી છઠ કર્યો. ત્યાર પછી સીધો અઠ્ઠમ ન કરે પણ પહેલાં ઉપવાસ કરે અને પછી પારણું કરી અટ્ટમ કરે. આમ અક્રમ કર્યા પછી છઠ, ચોલું કર્યા પછી અટ્ટમ કરતાં કરતાં ક્રમશઃ એક એક ઉપવાસ આગળ વધે અને ફરી આગલા ઉપવાસની કડી કરે. આ તપને સિંહનિષ્ક્રીડિત(સિંહગમન) અને એકથી નવ ઉપવાસ સુધી જ ચઢવાનું હોય છે. નવ પછી પુનઃ ક્રમશઃ બબ્બે નીચે ઊતરતા જાય છે. તેથી આખા આ તપને "ક્ષુલ્લક(લઘુ) સિંહનિષ્ક્રીડિત તપ કહે છે. મહાસિંહનિષ્ક્રિીડિત તપમાં સોળ સુધી ચઢવાનું હોય છે.
એક પરિપાટીમાં તપદિન-પાંચ માસ, ચાર દિન, પારણાદિન-૩૩, કુલદિન છ મહિના અને સાત દિવસ છે અને ચાર પરિપાટીમાં તપદિન ૨ વર્ષ ૮ માસ ૧૬ દિવસ અને પારણાદિન-૧૩૨ દિવસ, કુલ મળીને ૨ વર્ષ ૨૮ દિવસ થાય છે.
લઘુસિંહનિષ્ક્રીડિત તપનું સ્થાપના યંત્ર
લઘુ સિંહ ક્રિડિત.
શ્રી અંતગક સૂત્ર
*
બંધોની ઘટના વિ મારી ચ com - ૧૨તા વિસ્મૃ
કર્મ જ પરિા તોકેન ડુરા સગી
x
150+%
12એક નિધનીય
ચાર પરિષા પ્રવા15
॥ વર્ગ-૮ : અધ્ય.-૩ સંપૂર્ણ |