________________
al८/अध्य.१
। १५७ |
(८) रामकृष्॥ (c) पितृसेनष्॥ (१०) महासेनu.
શ્રી જંબૂસ્વામીનો પુનઃ પ્રશ્ન- ભંતે ! જો શ્રમણ ભગવાન મહાવીરે આઠમા વર્ગ અંતગડદશાના દશ અધ્યયન કહ્યા છે તો તે અંતે ! પ્રથમ અધ્યયનનો ભગવાને શું અર્થ ફરમાવ્યો છે?
આર્ય સુધર્માસ્વામીનો ઉત્તર–હે જંબૂ! તે કાલે, તે સમયે ચંપા નામની નગરી હતી. ત્યાં પૂર્ણભદ્ર નામનું ઉદ્યાન હતું. તે નગરમાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા. તે ચંપા નગરીમાં શ્રેણિક રાજાની રાણી અને મહારાજા કોણિકના લઘુમાતા કાલી નામના દેવી હતાં. ઔપપાતિક(ઉવવાઈ સૂત્રાનુસાર વર્ણન સમજવું. નંદાદેવીની સમાન કાલીરાણીએ પણ પ્રભુ મહાવીરની સમીપે દીક્ષા ગ્રહણ કરીને સામયિકથી લઈને અગિયાર અંગોનું અધ્યયન કર્યું. એવં ઘણા ઉપવાસ, છઠ, અટ્ટમ આદિ તપસ્યાથી આત્માને ભાવિત કરતાં વિચરવા લાગ્યા.
विषयेन :
- આ દશ રાણીએ શ્રેણિક રાજાના મૃત્યુ બાદ દીક્ષા ગ્રહણ કરી.દશ રાણીના વર્ણનમાં ચંપા નગરીમાં રહેતાં હતાં તેવું વર્ણન છે. ચંપાનગરી પિતાના મૃત્યુ પછી કોણિકે વસાવી છે કારણ કે પિતા શ્રેણિકના મૃત્યુનું નિમિત્ત પોતે બન્યા જેનો ડંખ રાજગૃહીમાં ભૂલાતો નહોતો. | २ आर्यानुं रत्नावली त५ :
___ तए णं सा काली अज्जा अण्णया कयाइ जेणेव अज्जचंदणा अज्जा तेणेव उवागया, उवागच्छित्ता एवं वयासी- इच्छामि णं अज्जाओ ! तुब्भेहिं अब्भणुण्णाया समाणी रयणावलिं तवं उवसंपज्जित्ता णं विहरित्तए । अहासुहं देवाणुप्पिए ! मा पडिबंधं करेहि ।।
तए णं सा काली अज्जा अज्जचंदणाए अब्भणुण्णाया समाणी रयणावलिं तवं उवसंपज्जित्ता ण विहरइ तं जहा
चउत्थं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ पारेत्ता, छटुं करेइ, करेत्ता सव्वकामगुणिय पारेइ पारेत्ता, अट्ठमं करेइ, करेत्ता सव्वकामगुणिय पारेइ पारेत्ता, अट्ठ छट्ठाई करेइ, करेत्ता सव्वकामगुणिय पारेइ पारेत्ता, चउत्थ करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ पारेत्ता, छटुं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ पारेत्ता,
करेइ, करेत्ता सव्वकामगुणिय पारेइ पारेत्ता,
अट्ठमं