________________
वर्ग 3 / अध्य. ८
૮૫
કરો. મારી આજ્ઞા પ્રાપ્ત કરી મહાકાલ સ્મશાનમાં તેઓ ધ્યાનારૂઢ થઈ ગયા. ત્યારે ત્યાં એક પુરુષે ગજસુકુમાલ અણગારને જોયા અને જોતાં જ તેનામાં વૈરભાવ જાગૃત થયો યાવત્ સિદ્ધ થયા ત્યાં સુધીની બધી જ વાત ભગવાને શ્રીકૃષ્ણને કરી. આ પ્રકારે હે કૃષ્ણ ! ગજસુકુમાલ અણગારે પોતાનું કાર્ય સિદ્ધ કરી सीधु.
विवेयन :
પ્રશ્ન :- ગજસુકુમાલ મુનિના મોક્ષ પ્રસંગે દેવકૃત અતિશય થયા તોપણ કૃષ્ણને ખબર ન પડી ?
સમાધાનઃ– તત્કાલીન સમયમાં પ્રભુના વિશાળ શાસનમાં આવી ઘટના બનતી જ રહે છે. તેથી કોના માટે દેવે અતિશય કર્યા છે તેનો નિશ્ચય કૃષ્ણ મહારાજ કેમ કરી શકે ?
रृष्ण वासुहेवनो प्रोप :
३८ तए णं से कण्हे वासुदेवे अरहं अरिट्ठणेमिं एवं वयासी- केस णं भंते! से पुरिसे अपत्थियपत्थिए दुरंत-पंत- लक्खणे, हीणपुण्णचाउद्दसिए, सिरिहिरि- धिइ-कित्ति परिवज्जिए, जेणं ममं सहोयरं कणीयसं भायरं गजसुकुमालं अणगारं अकाले चेव जीवियाओ ववरोविए ? तए णं अरहा अरिट्ठणेमि कण्हं वासुदेवं एवं वयासी- मा णं कण्हा ! तुमं तस्स पुरिसस्स पदोसमावज्जाहि । एवं खलु कण्हा ! तेणं पुरिसेणं गयसुकुमालस्स अणगारस्स साहिज्जे दिण्णे । कहण्णं भंते! तेणं पुरिसेणं गयसुकुमालस्स अणगारस्स साहिज्जे दिण्णे ? तए णं अरहा अरिट्ठणेमि कण्हं वासुदेवं एवं वयासी- से णू कहा ! तुमं ममं पायवंदए हव्वमागच्छमाणे बारवईए णयरीए एगं पुरिसं जाव दुब्बलं किलंतं महइमहालयाओ इट्टगरासीओ एगमेगं इट्टगं गहाय बहिया रत्थापहाओ अंतोगिहं अणुप्पवेससि । तए णं तुमे एगाए इट्टगाए गहियाए समाणीए अणेगेहिं पुरिससएहिं से महालए इट्टगस्स रासी बहिया रत्थापहाओ अंतोघरंसि अणुपवेसिए । जहा णं कण्हा ! तुमे तस्स पुरिसस्स साहिज्जे दिण्णे, एवामेव कण्हा ! तेणं पुरिसेणं गयसुकुमालस्स अणगारस्स अणेगभव-सयसहस्स- संचियं कम्मं उदीरेमाणेणं बहुकम्मणिज्जरत्थं साहिज्जे दिण्णे |
भावार्थ :ત્યાર પછી કૃષ્ણ વાસુદેવ ગજસુકુમાલના નૃશંસ હત્યાના સમાચાર સાંભળી એકદમ ક્રોધિત થયા અને ભગવાનને પૂછ્યુ. હે ભદંત ! અપ્રાર્થનીયનો પ્રાર્થી, મૃત્યુને ચાહનારો દુરા, હીનલક્ષણો,