SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ वर्ग 3 / अध्य. ८ દયનીય, ઉદાસ અને દીન થઈ ગયાં, રુદન કરતાં, ક્રંદન કરતાં, પરસેવાથી ભીંજાતા, હૃદયમાં શોક કરતાં અને વિલાપ કરતાં ગજસુકુમાલને આ પ્રમાણે કહેવા લાગ્યાં. ૫૭ हे पुत्र ! तुं खभारो खेडनो खेड पुत्र छो, तुं खमने ष्टि, अंत, प्रिय, मनोज्ञ, प्यारो छो, तथा धैर्य અને વિશ્વાસનું સ્થાન છો. કાર્ય કરવામાં સમ્મત છો, ઘણા કાર્યોમાં ઘણો સંમત છો, કાર્ય કર્યા પછી પણ अनुभत छो (अर्थात् पूछवा सायड, मानवा सायड, विश्वसनीय छो) आभूषणोनी पेटी समान छो. મનુષ્ય જાતિમાં ઉત્તમ હોવાના કારણે રત્ન સમાન છો. જીવનના ઉચ્છ્વાસ સમાન છો. અમારા હૃદયમાં આનંદ ઉત્પન્ન કરનાર છો, ઉંબરાના ફૂલ સમાન તારું નામ સાંભળવું પણ દુર્લભ છે. તો પછી દર્શનની તો વાત જ શું કરવાની ? હે પુત્ર ! અમે ક્ષણભર પણ તારો વિયોગ સહન કરવા ઈચ્છતાં નથી. માટે હે पुत्र ! પ્રથમ તો અમે જ્યાં સુધી જીવિત છીએ, ત્યાં સુધી મનુષ્ય સંબંધી વિપુલ કામભોગોનો ઉપભોગ કર. પછી જ્યારે અમે મૃત્યુ પામી જઈએ અને તારી યુવાવસ્થા પૂર્ણ થઈ જાય, કુલ વંશ રૂપ તંતુનું કાર્ય વૃદ્ધિંગત થાય, જ્યારે સાંસારિક કાર્યની અપેક્ષા ન રહે, તે સમયે તું ભગવાન અરિષ્ટનેમિ પાસે મુંડિત થઈ દીક્ષા ગ્રહણ કરજે. રાગપૂર્ણ પ્રલોભનનો વૈરાગ્યપૂર્ણ પ્રત્યુત્તર ઃ २० तए णं से गयसुकुमाले अम्मापिऊहिं एवं वुत्ते समाणे अम्मापियरो एवं वयासी - तहेव णं तं अम्मो ! जहेव णं तुब्भे ममं एवं वयह- तुमं सिणं जाया ! अम्हं एगे पुत्ते इट्ठे कंते जाव पव्वइस्ससि । एवं खलु अम्मयाओ माणुस्सर भवे अधुवे अणितिए असासए वसणस ओवद्दवाभिभूते विज्जुलयाचंचले अणिच्चे जलबुब्बुयसमाणे कुसग्गजलबिंदुसण्णिभे संझब्भरागसरिसे सुविणदंसणोवमे सडण- पडण- विद्धंसण-धम्मे पच्छा पुरं च णं अवस्सविप्पजहणिज्जे । से के णं जाणइ अम्मयाओ ! के पुव्वि गमणाए के पच्छा गमणाए ? तं इच्छामि णं अम्मयाओ ! तुब्भेहिं अब्भणुण्णाए समाणे जाव पव्वइत्तए । तणं तं सुकुमाल कुमारं अम्मापियरो एवं वयासी- इमे य ते जाया ! अज्जय-पज्जय-पिउपज्जयागए सुबहुं हिरण्णे य सुवण्णे य कंसे य दूसे य मणिमोत्तिय-संख-सिल-प्पवाल- रत्तरयण-संतसार - सावएज्जे य अलाहि जाव आसत्तमाओ कुलवंसाओ पगामं दाउ पगामं भोत्तुं पगामं परिभाएउं । तं अणुहोही ताव जाया ! विपुलं माणुस्सगं इड्डिसक्कारसमुदयं । तओ पच्छा अणुभूयकल्लाणे जाव अरहओ अरिट्ठणेमिस्स अंतिए मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइस्ससि ।
SR No.008765
Book TitleAgam 08 Ang 08 Antkrutdashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBhartibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_antkrutdasha
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy