________________
પરિશિષ્ટ-૩ઃ ગિયા નગરીના શ્રાવક
| १७७
परिशिष्ट-3:
તંગિયા નગરીના શ્રમણોપાસક
[ પ્રભુ મહાવીરના દશ શ્રાવકોનું કથાનક ઉપાસક દશાંગ સૂત્રમાં વર્ણિત છે. તે ઉપરાંત અન્ય શ્રાવકોને પ્રેરક એવા તંગિયા નગરીના શ્રમણોપાસકોનું વર્ણન શ્રી ભગવતીસૂત્ર શતક-૨, ઉદ્દેશક-૫ માં અંકિત છે. શ્રાવકોના આત્મગુણોનું સ્પષ્ટ આલેખન તેમાં કર્યું છે. વિષયને અનુરૂપ હોવાથી તેને અહીં પરિશિષ્ટરૂપે આપવામાં આવે છે.] શ્રાવકોની બાહ્ય અદ્ધિઃ
तेणं कालेणं तेणं समए णं तुगिया णामंणयरी होत्था, वण्णओ। तीसे णं तुंगियाए णयरीए बहिया उत्तरपुरस्थिमे दिसीभागे पुप्फवइए णाम चेइए होत्था, वण्णओ । तत्थ ण तुगियाए णयरीए बहवे समणोवासगा परिवसंति- अड्डा दित्ता वित्थिण्ण-विउल-भवण- सयणासणजाणवाहणाइण्णा, बहुधण-बहुजायरूवरयया, आओगपओग-संपउत्ता, विच्छड्डिय-विपुल-भत्तपाणा, बहु-दासीदास-गो-महिस-गवेलयप्पभूया, बहुजणस्स अपरिभूया।
તે સમયે તંગિયા નામની નગરી હતી. તે નગરીની બહાર પૂર્વોત્તર દિશામાં પુષ્પવતી નામનું ઉધાન હતું. તુંગિયા નગરીમાં અનેક શ્રમણોપાસકો નિવાસ કરતા હતા. તે આઢય (ધન-ધાન્યથી પરિપૂર્ણ), દીપ્ત (દેદીપ્યમાન) હતા. તેના ભવનવિશાળ–વિસ્તીર્ણ હતાં. તેમની પાસે શયન-આસન, યાન-વાહન આદિ સુખનાં સાધન પણ ઘણાં હતાં. તેઓ ધન અને સોના ચાંદીથી સંપન્ન હતા, વ્યાજ-વટાવનો વ્યાપાર કરતા હતા. તેના ઘેર અનેક લોકો ભોજન કરતા હતા, તેથી ઘણું ભોજન શેષ રહેતું હતું. તેને ત્યાં દાસ-દાસી, ગાય, ભેંસ, ઘેટાં, બકરાં આદિ પશુઓ પણ ઘણાં હતાં. આ રીતે અનેક લોકોમાં ઋદ્ધિની અને પ્રતિષ્ઠાની અપેક્ષાએ તે અપરાભૂત હતા. અર્થાત્ તેનાથી અધિક ઋદ્ધિસંપન્ન કોઈ ન હતું. શ્રાવકોની આત્યંતર ત્રાદ્ધિઃ
अभिगयजीवाजीवा, उवलद्ध-पुण्ण-पावा, आसव-संवर-णिज्जर-किरियाहिगरणबंधमोक्ख-कुसला । असहेज्ज-देवा-सुर-णाग-सुवण्ण-जक्ख-रक्खस्स-किण्णर-किंपुरुस-गरुलगंधव्व-महोरगाईएहिं णिग्गंथाओ पावयणाओ अणइक्कम्मणिज्जा,णिग्गंथे पावयणे णिस्संकिया णिक्कंखिया णिव्वितिगिच्छा, लट्ठा, गहियट्ठा, पुच्छियट्ठा, अभियगयट्ठा, विणिच्छियट्ठा, अट्रिमिंज पेमाणुरागरत्ता अयमाउसो! णिग्गंथे पावयणे अटे, अयं परमटे, सेसे अणडे । उसियफलिहा, अवंगुयदुवारा चियत्तंतेउरघरप्पवेसा। बहुहिं सीलव्वय-गुण-वेरमण-पच्चक्खाण-पोसहोववासेहिं चाउद्दसहुमुद्दिट्ट-पुण्णमासिणीसु पडिपुण्णं पोसहं सम्म अणुपालेमाणा, समणे णिग्गंथे फासुय-एसणिज्जेणं असणं पाणं खाइमं साइमेणं वत्थ-पडिग्गह-कंबल-पायपुंछणेणंपीढ-फलग-सेज्जा-संथारएणंओसहभेसज्जेणं पडिलाभेमाणा अहापडिग्गहिएहिं तवोकम्मेहि अप्पाणं भावेमाणा विहरति । अभिगय जीवा-जीवा = ते श्रावोमेमप तत्त्वना २१३५ने वा साथे तेने ममित-मात्मामा સ્થાપિત કર્યા હતા. उवलद्धपुण्ण-पावा = पुण्य भने पाप तत्त्वना अर्थ अने आशयने प्राप्त या ता. पुण्य-पापनानिमित्तो,