________________
શ્રી ઉપાસક દશાંગ સૂત્ર
ભાવાર્થ :- રાક્ષસનું રૂપ ધારણ કરેલા દેવે શ્રમણોપાસક કામદેવને આ રીતે નિર્ભય ભાવથી ધર્મધ્યાનમાં મગ્ન જોયા ત્યારે તેણે બીજીવાર, ત્રીજીવાર ફરીથી કહ્યું થાવ તમે જીવનથી રહિત થઈ જશો.
८ तए णं से कामदेवे समणोवासए तेणं देवेणं दोच्चंपि तच्चंपि एवं वुत्ते समाणे, अभीए जाव विहरइ । ભાવાર્થ :- શ્રમણોપાસક કામદેવને તે દેવે બીજીવાર, ત્રીજીવાર આ પ્રમાણે કહ્યું, તોપણ તે ભયભીત ન થયા યાવતુ પોતાના ધર્મધ્યાનમાં સ્થિર રહ્યા. | ९ तए णं से देवे पिसायरूवे कामदेवं समणोवासयं अभीयं जाव विहरमाणं पासइ, पासित्ता आसुरत्ते रुटे कुविए चडिक्किए तिवलिय भिउडि णिडाले साहटु, कामदेवं समणोवासयं णीलुप्पल जाव असिणा खंडाखंडिं करेइ । शार्थ :- तिवलियं = ३५ वणवाणी भिउडिं = (भृकुटी णिडाले = Qu2wi. ભાવાર્થ :- જ્યારે રાક્ષસ રૂપધારી દેવે શ્રમણોપાસક કામદેવને નિર્ભય થાવત ઉપાસના રત જોયા ત્યારે તે અત્યંત ક્રોધિત થયો. તેના લલાટમાં ત્રણ વળવાળી, ભ્રકુટી ચઢી ગઈ. તેણે તલવારથી કામદેવ પર ઘા કર્યો અને ટુકડે ટુકડા કરી નાંખ્યા. १० तए णं से कामदेवे समणोवासए तं उज्जलं, विउलं, कक्कसं, पगाढं, चंडं, दुक्खं दुरहियासं वेयणं सम्मं सहइ, खमइ, तितिक्खइ, अहियासेइ । शार्थ :- कक्कसं = श दुरहियासं = ४८५६, दुःस तितिक्खइ = सडन अर्यु. ભાવાર્થ :- શ્રમણોપાસક કામદેવે તે તીવ્ર વિપુલ, અત્યધિક, કર્કશ, પ્રગાઢ, રૌદ્ર, કષ્ટપ્રદ તથા દુઃસહ્ય વેદનાને ક્ષમાભાવથી સહન કરી. हाथीनु ३५:११ तए णं से देवे पिसाय-रुवे कामदेवं समणोवासयं अभीयं जाव विहरमाणं पासइ, पासित्ता जाहे णो संचाएइ कामदेवं समणोवासयं णिग्गंथाओ पावयणाओ चालित्तए वा, खोभित्तएवा, विपरिणामित्तए वा, ताहे संते, तंते, परितंते सणियं सणियं पच्चोसक्कइ, पच्चोसक्कित्ता, पोसहसालाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता दिव्वं पिसायरुवं विप्पजहइ, विप्पजहित्ता एगं महं दिव्वं हत्थिरूवे विउव्वइसत्तंगपइट्ठियं, सम्मं संठियं, सुजायं, पुरओ उदग्गं, पिट्ठओ वराह, अयाकुच्छि, अलंबकुच्छि, पलंब-लंबोदराधर-करं, अब्भुग्गय-मउल-मल्लिया-विमल-धवल-दंतं, कंचणकोसीपविट्ठ-दंतं, आणामिय-चावललिय-संवेल्लियग्ग-सोण्डं, कुम्म-पडिपुण्ण-चलणं,वीसइ-णखं, अल्लीण-पमाणजुत्त पुच्छ, मत्तं मेहमिव गुलगुलेत मण-पवण-जइणवेगं दिव्वं हत्थिरूवं विउव्वइ । शार्थ:- णिग्गंथाओ पावयणाओ= निग्रंथ प्रक्यनथी, निधर्मथी संते = श्रभित, थाही गयो तंते = id, रानगयो परितंते = मिन, पूरीशतथाठी गयो सणियं सणियं = धीरे धीरे पच्चोसक्कइ = पाटीगया विप्पजहइ = छोडी हेहत्थि = हाथी सत्तंग पइट्टियं = सात अंगथी युत वराह =