________________
| અધ્યયન-૧: શ્રમણોપાસક આનંદ
| ४५
(५) आमलोग माशंसा प्रयोग :- मा यो संबधा तथा ५२सोई संबंधी श६, ३५, २स, गंध तथा સ્પર્શ મૂલક ઇન્દ્રિય સુખોને ભોગવવાની ઇચ્છા કરવી. એવી ભાવના રાખવી કે અમુક ભોગ્ય પદાર્થો મને પ્રાપ્ત થાય. પ્રથમ અને દ્વિતીય અતિચારમાં સામાન્ય સુખની ચાહના છે અને પાંચમા અતિચારમાં ભોગ સુખની ચાહના છે.
આ અંતિમ સાધનાકાળમાં ઉપર્યુકત વિચારો મનમાં આવવા સર્વથા અયોગ્ય છે. તેથી આંતરિક પવિત્રતા બાધિત થાય છે. જે પવિત્ર અને મહાન લક્ષ્મપૂર્વક સાધક સાધના પથ પર આરૂઢ થયા છે તે લક્ષ્યની સિદ્ધિ થતી નથી, તેથી જ સાધકે આ સ્થિતિમાં અત્યંત જાગૃત રહેવું જોઈએ.
આ રીતે ત્યાગ, તિતિક્ષા અને અધ્યાત્મની ઉચ્ચભાવના સાથે સ્વયં મૃત્યુને સ્વીકારવું. જૈન શાસ્ત્રોએ આવા મૃત્યુને મહોત્સવ કહ્યો છે.
અજ્ઞાની લોકો, અનશન સાધનાને આત્મહત્યાનું નામ આપે છે પરંતુ આત્મહત્યા અને અનશનમાં ઘણો જ તફાવત છે. આત્મહત્યા, ક્રોધ, દુઃખ, શોક, મોહ વગેરે ઉગ્ર માનસિક આવેગથી થાય છે. કોઈપણ ઇચ્છાથી વિપરીત પરિસ્થિતિનો સ્વીકાર ન થાય, જ્યારે જીવન નીરસ લાગે ત્યારે પ્રાણી આત્મહત્યા કરે છે. સંલેખનાપૂર્વક આમરણ અનશન તે આત્માનો ઘાત નથી પરંતુ આત્મગુણોનો વિકાસ અને ઉત્થાન છે. જ્યાં કામ, ક્રોધ, રાગ, દ્વેષ, મોહ વગેરેને આંશિક પણ અવકાશ નથી. આ રીતે જોતાં અનશન અને આત્મહત્યાના ઉદ્દેશમાં આકાશ પાતાળનું અંતર છે. આનંદ શ્રાવકની દઢ શ્રદ્ધા:|६१ तए णं से आणंदे गाहावई समणस्स भगवओ महावीरस्स अंतिए पंचाणुव्वइयं सत्तसिक्खावइयं दुवालसविहं सावगधम्म पडिवज्जइ, पडिवज्जित्ता समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी___णो खलु मे भंते ! कप्पइ अज्जप्पभिई अण्णउत्थिए वा, अण्णउत्थियदेवयाणि वा, अण्णउत्थियपरिग्गहियाणि चेइयाई वा, वंदित्तए वा णमंसित्तए वा, पुव्वि अणालत्तेण आलवित्तए वा संलवित्तए वा, तेसिं असणं वा पाणं वा खाइमं वा साइमं वा दाउं वा अणुप्पदाउं वा, णंणत्थ रायाभिओगेणं, गणाभिओगेणं, बलाभिओगेणं, देवयाभिओगेणं, गुरुणिग्गहेणं, वित्तिकंतारेणं। कप्पइ मे समणे णिग्गंथे फासुएणं एसणिज्जेणं असण-पाण- खाइम-साइमेणं वत्थ-पडिग्गह-कंबल-पायपुञ्छणेणं, पीढ -फलग-सिज्जा-संथारएणं, ओसह-भेसज्जेण य पडिलाभेमाणस्स विहरित्तए त्ति कटु
इमं एयारूवं अभिग्गहं अभिगिण्हइ, अभिगिण्हित्ता पसिणाई पुच्छइ, पुच्छित्ता अट्ठाई आदियइ, आदित्ता समणं भगवं महावीर तिक्खुत्तो] वंदइ णमंसइ वंदित्ता णमंसित्ता समणस्स भगवओ महावीरस्स अंतियाओ दुइपलासाओ चेइयाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता जेणेव वाणियग्गामे णयरे, जेणेव सए गिहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता सिवाणंदं भारियं एवं वयासी
एवं खलु देवाणुप्पिए ! मए समणस्स भगवओ महावीरस्स अंतिए धम्मे