________________
[ ૧૨ ]
શ્રી ભગવતી સૂત્ર
उक्कोसेण विदसवाससहस्साइंअंतोमुत्तमब्भहियाई, जावएवइयंकालंगइरागडुकरेज्जा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તે જીવો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! અનુબંધ સુધી ચોથા નમક અનુસાર સંપૂર્ણ વર્ણન છે અને ત્રણ નાણત્તા પણ તે જ છે.
પ્રશ્ન- હે ભગવન! તે જઘન્ય સ્થિતિવાળા પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ, રત્નપ્રભામાં જઘન્ય સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય અને પુનઃ અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ થાય તો, આ રીતે યાવત કેટલા કાલ પર્યત ગમનાગમન કરે છે ? ઉત્તર- હે ગૌતમ ! ભવાદેશથી બે ભવ અને કાલાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અધિક દશહજાર વર્ષ; કાવત્ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. II ગમક–પી ४० जहण्णकालट्ठिईयपज्जक्त-असण्णि पंचिंदिय तिरिक्खजोणिए णं भंते ! जे भविए उक्कोसकालट्ठिईएसुरयणप्पभापुढविणेरइएसु उववज्जित्तए, सेणं भते ! केवइयकालठिईएसु उववज्जेज्जा? गोयमा ! जहण्णेणं पलिओवमस्स असंखेज्जइभागट्टिईएसु, उक्कोसेण वि पलिओवमस्स असंखेज्जइभागढ़िईएसु उववज्जेज्जा। ભાવાર્થ:- પ્રગ્ન- હે ભગવન્! જઘન્ય સ્થિતિવાળા પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચ, રત્નપ્રભામાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નૈરયિકમાં ઉત્પન્ન થાય, તો તે કેટલા કાલની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે? ઉત્તમ- હે ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિવાળા નૈરયિકમાં ઉત્પન્ન થાય છે. ४१ ते णं भंते ! जीवा एगसमएणं केवइया उववज्जति? गोयमा ! अवसेसंतंचेव जाव अणुंबधा, ताईचेव तिण्णि णाणत्ताई।
सेणंभंते !जहण्णकालट्ठिईयपज्जत्तअसण्णिपंचिंदियतिरिक्खजोणिए, उक्कोस कालट्ठिईय रयणप्पभाए पुणरवि जाव केवइयं कालं गइरागई करेज्जा ? गोयमा ! भवादेसेणं दो भवग्गहणाई, कालादेसेणं जहण्णेणं पलिओवमस्स असंखेज्जइभागं अंतोमुत्तमब्भहियं, उक्कोसेण वि पलिओवमस्स असंखेज्जइभागं अंतोमुत्तमब्भहियं, जाव एवइयं कालंगइरागई करेज्जा। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! તે જીવો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! અનુબંધ સુધી ચોથા ગમક અનુસાર છે અને ત્રણ નાણત્તા પણ તે જ છે.
પ્રશ્ન- હે ભગવન! જઘન્ય સ્થિતિસંપન્ન પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચ, રત્નપ્રભામાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નૈરયિકો થાય અને પુનઃપર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ થાય, આ રીતે યાવત્ કેટલા કાલ સુધી ગમનાગમન કરે છે? ઉત્તર- હે ગૌતમ! ભવની અપેક્ષાએ બે ભવ અને કાલની અપેક્ષાએ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અધિક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ; યાવતુ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. / ગમક-દો. સાતમા, આઠમા, નવમા ગમકથી ઉત્પત્તિ :|४२ उक्कोसकालट्ठिइयपज्जत्तअसण्णिपंचिंदियतिरिक्खजोणिए णं भंते! जे भविए