SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૪] શ્રી ભગવતી સૂત્ર-૫ દંડક બોલ ૪૭ બોલમાંથી પ્રાપ્ત થતા બોલ | સમવસરણ | આયુષ્ય બંધ કિયાવાદી | શેષ ત્રણ કૃષ્ણપાક્ષિક આદિ બોલમાં અંતિમ-૩ ૪ ગતિ મિશ્રદષ્ટિ ૧ બોલમાં અંતિમ-૨ અબંધ સમ્યગ્ દષ્ટિ, સમુચ્ચયજ્ઞાન, પ્રથમ ચાર | ક્રિયાવાદી વૈમાનિક દેવ જ્ઞાન, નોસંજ્ઞોપયુક્ત, આ ૭ બોલમાં અલેશી, કેવળજ્ઞાની, અવેદી, અકષાયી, | ક્રિયાવાદી અબંધ અયોગી ૫ બોલમાં ૧૧ દ્વારના સમવસરણમાં ભવી-અભવી :३० किरियावाईणंभते !जीवा किं भवसिद्धिया अभवसिद्धिया? गोयमा ! भवसिद्धिया, णो अभवसिद्धिया। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ક્રિયાવાદી જીવો, શું ભવસિદ્ધિક છે કે અભવસિદ્ધિક છે? ઉત્તર- હે ગૌતમ! અભયસિદ્ધિક નથી, ભવસિદ્ધિક છે. |३१ अकिरियावाई णं भंते !जीव किं भवसिद्धिया,पुच्छा? गोयमा ! भवसिद्धिया वि, अभवसिद्धिया वि । एवं अण्णाणियवाई वि, वेणइयवाई वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અક્રિયાવાદી જીવો, શું ભવસિદ્ધિક છે કે અભવસિદ્ધિક છે? ઉત્તર- હે ગૌતમ ! ભવસિદ્ધિક પણ છે અને અભિવસિદ્ધિક પણ છે, આ રીતે અજ્ઞાનવાદી અને વિનયવાદી પણ જાણવા. ३२ सलेस्साणंभंते !जीवा किरियावाई किं भवसिद्धिया,पुच्छा? गोयमा! भवसिद्धिया, णोअभवसिद्धिया। ભાવાર્થ :- પ્રગ્ન- હે ભગવનું ! સલેશી ક્રિયાવાદી જીવો, શું ભવસિદ્ધિક છે કે અભવસિદ્ધિક છે ? ઉત્તર- હે ગૌતમ! અભયસિદ્ધિક નથી, ભવસિદ્ધિક છે. ३३ सलेस्साणंभंते!जीवा अकिरियावाई किं भवसिद्धिया,पुच्छा?गोयमा !भवसिद्धिया वि,अभवसिद्धिया वि। एवं अण्णाणियवाई वि, वेणइयवाई वि । जहा सलेस्सा, एवं जावसुक्कलेसा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સલેશી અક્રિયાવાદી જીવો, શું ભવસિદ્ધિક છે કે અભવસિદ્ધિક છે? ઉત્તર– હે ગૌતમ! ભવસિદ્ધિક પણ છે અને અભવસિદ્ધિક પણ છે. આ રીતે અજ્ઞાનવાદી અને વિનયવાદી પણ જાણવા. મલેશીની સમાન કૃષ્ણલેશીથી શુક્લલેશી પર્યત જાણવું. ३४ अलेस्सा णं भंते ! जीवा किरियावाई किं भवसिद्धिया,पुच्छा? गोयमा ! भवसिद्धिया, णो अभवसिद्धिया। एवं एएणं अभिलावेणंकण्हपक्खिया
SR No.008762
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages731
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy