SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતી સૂત્ર-૫ उदयणिप्फण्णे य- एवं जहा सत्तरसमे सए पढमे उद्देसए भावो तहेव इह वि । णवरं - इह ગામ'ત્તિ આત્તાવનો । સેસ તદેવ નાવ ળવાર્ ।। સેવ તે ! સેવ મતે ! ॥ ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! ભાવ-નામના કેટલા પ્રકાર છે ? ઉત્તર– હે ગૌતમ ! ભાવ-નામના છ પ્રકાર છે, યથા– ઔદયિક નામ યાવત્ સન્નિપાતિક નામ. ૨૯૨ હે બે પ્રશ્ન- હે ભગવન્ ! ઔયિક ભાવ-નામના કેટલા પ્રકાર છે ? ઉત્તર− હે ગૌતમ ! ઔયિક ભાવ-નામના બે પ્રકાર છે, યથા– ઉદય અને ઉદયનિષ્પન્ન. આ રીતે શતક–૧૭/૧ કથિત છ ભાવોના વર્ણન અનુસાર જાણવું. પરંતુ અહીં ‘ભાવ’ના બદલે ‘નામ’ શબ્દનો પ્રયોગ કરી સંપૂર્ણ સૂત્રાલાપકનું કથન કરવું જોઈએ. આ રીતે યાવત્ સન્નિપાતિક નામ પર્યંત જાણવું. ॥ હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં છ ભાવોનું અતિદેશાત્મક નિરૂપણ છ પ્રકારના નામથી કર્યું છે. નામ, પરિણામ અને ભાવ, તે શબ્દો સમાન અર્થમાં પ્રયુક્ત થાય છે. છ ભવોનું વિવેચન શતક–૧૭/૧ માં છે; ત્યાં જોવું જોઈએ. A || શતક-ર૫/પ સંપૂર્ણ
SR No.008762
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages731
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy